SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ યન્ના સગ્રહ ૧૫૩ नलिन्यां च यथा तोयं, भिन्नं तिष्ठति सर्वदा । अयमात्मा स्वभावेन, देहे तिष्ठति निर्मलः ॥७॥ અર્થ :- કમલના છેડને વિષે જેમ પાણી સા (સ` કાલે) અલગ રહે છે તેમ શરીરને વિષે આ આત્મા સ્વભાવે ભિન્નરૂપ નિમળ રહે છે. ૭ द्रव्यकर्म विनिर्मुक्तं, भावकर्म - विवर्जितं । नौकर्म-रहितं विद्धि, निश्चयेन चिदात्मनः ॥८॥ અર્થ :- નિશ્ચય નયની અપેક્ષાએ આ આત્મા દ્રવ્યકમ એટલે ૧૫૮ કમ પ્રકૃતિથી વિશેષે મુકણા છે; શુદ્ધ સ્વભાવે જોતાં ભાવ કમાઁ જે વિભાવ પરિણતિ તથા રાગ દ્વેષ તેણે કરી રહિત છે, વળી ઔદારિક શરીર પ્રમુખ નાકમે રહિત એવા આત્મા તું જાણુ, કારણ કે આત્માનું જ્ઞાનમય સ્વરૂપ છે. ૮ आनंदं ब्रह्मणो रूपं, निजदेहे व्यवस्थितं । જ્ઞાનહીના ન પતિ, નાથૈયા હવે મારા અર્થ :- જેમ જન્મથી આંધળા પુરૂષા સૂર્યને દેખતા નથી, તેમ પેાતાના શરીરને વિષે રહેલા એવા આન'દમય અને જ્ઞાનમય આત્માના સ્વરૂપને જ્ઞાનરહિત પુરૂષો જોતા નથી. ૯ तद्ध्यन्नं क्रियते भक्त्या, मनो येन निलीयते । તવાળું દશ્યને શુદ્ધ, ચિત્—વમગર-ક્ષનું ૨૦ની
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy