________________
ઉપર
પરમાનંદ પચીસી
વિકાર રહિત અને બાધા એટલે પીડા રહિત છે. સર્વ બાહ્ય અને અત્યંતર સંગ રહિત છે. પરમ ઉત્કૃષ્ટ જ્ઞાનાનંદે કરી રહિત,
શુદ્ધ (ઉપાધિ રહિત) ચેતના રૂપ લક્ષણ સહિત છે. ૩ उत्तमा ह्यात्मचिता च, मोहचिता च मध्यमा । अधमा कामचिन्ता च, परचिताऽधमाधमा ॥४॥
અર્થ - પિતાના આત્માની ચિંતા તે ઉત્તમ કહીયે, હું કયાંથી આવ્યું, કયાં જઈશ, અને મારું સ્વરૂપ શું છે, ઈત્યાદિક વિચાર તે ઉત્તમ છે) મેહ ચિંતા એટલે પુત્ર ધનાદિકની ચિંતા તે મધ્યમ છે. કામ ચિંતા એટલે સ્ત્રીઆદિકના વિષયની ચિંતા તે અધમ છે. પરદ્રવ્યની ચિંતા તથા પરની ઈર્ષ્યા પરને વિષે રાગદ્વેષ તે
અધમાધમ છે. ૪ निर्विकल्पं समुतन्नं, ज्ञानमेव सुधारसम् । विवेकमंजलीवृत्वा, त पिबंति तपस्विनः .. ॥५॥
અર્થ - વિકલ્પ રહિત અને સમ્યફ કારે ઉપન્ન થએલું. જ્ઞાન જ અમૃત જળ છે, તેને વિવેકરૂપ અંજલિ (બે) કરીને મેટા તપસ્વીએ પીએ છે.
પ ણ सदानंदमयं जीवं, यो जानाति म पंडितः । स सेवते निजात्मानं, परमानंदकारणम् ॥६॥ ' અર્થ - સદા (સર્વ કાલે) આનંદમય જીવનનું રવરૂપ છે એવું જે જાણે તે પંડિત છે. તે પરમ આનંદના કારણ પિતાના આત્માને સેવે છે (ધ્યાવે છે.) ૬