________________
यास
૧૪૫
पुव-कय-पुन्न-पावाण, सुक्ख-दुक्खाण कारणं लाए। न य अन्नो कावि जणो,
... इय मुणिय कुणसु सुहभावं ॥५५॥ અર્થ - લેકેને વિષે પૂર્વકૃત પુન્ય અને પાપ સુખ અને દુઃખનાં કારણ છે, પણ કેઈ બીજે માણસ કારણ નથી, એમ જાણીને શુભ ભાવ કર. ૫૫ पुछि दुचिन्नाणं, कम्माण वेइअणं जं मुक्खो । न पुणो अवेइआणं, इय मुणिय कुणसु सुहभावं ॥५६॥
અર્થ - પૂર્વે દુષ્ટ કર્મ કરેલાં તેનું જે વેદવું (કર્મોને નાશ કરે તે જ મક્ષ કહેવાય, પણ તેમને નહિ જોગવવા
તે મિક્ષ નહિ એમ જાણી શુભ ભાવ કર. ૫૬ जं तुमए नरए नारएणं, दुक्खं तितिक्खियं तिक्ख । तत्तो कित्तियमित्तं, इय मुणिय कुणसु सुहभावं ॥५॥
અર્થ : - તમે નરકને વિષે નારકીપણે જે અત્યંત તીખાં દુઃખ સહ્યાં તેથી આ દુઃખ કેટલામે હિસે છે એમ જાણીને શુભ ભાવ કર. પ૭ जेण विणा चारितं, सुयं तवं दाणं सीलमवि सव्वं । कासकुसुमं व विहलं, इय मुणिय कुणसु सुहभावं ॥५॥
अथ :- २५ मा विना यात्रि, श्रुत, तप, दान,