SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પર્થ-તારાધના जिण-भवण-बिब-पुत्थय, संघ-सरुवाइ सत्तखित्ताई। जं ववियं धणबीयं, तमहं अणुमाअए सुकयं ॥५१॥ અર્થ - ૧. જિનભવન (દેરાસર), ૨ જિનપ્રતિમા, ૩ પુસ્તક, ૪- ચતુર્વિધ સંઘ ૭ આદિ સાત ક્ષેત્રોને વિષે જે ધન રૂપી બીજ વાવ્યું હોય તે સુકૃતને હું અનુદું . ૫૧ जं सुद्ध-नाण-दंसण, चरणाई भवन्नवप्पवहणाई । सम्ममणुपालियाई, तमहं अणुमायए सुकयं ॥५२॥ અર્થ - ભવ રૂપી સમુદ્રમાં વહાણ સમાન જે શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રને સમ્યફ પ્રકારે મેં પાલ્યાં હોય તે સુકૃતને હું અનુદું છું. પર जिण-सिद्ध-सूरि-उवज्झाय, साहु-साहम्मिय-प्पवयणेसु । जं विहिओ बहुमाणो, समहं अणुमाअए सुकयं ॥५३॥ અર્થ - જિન અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને પ્રવચનને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતને હુ અનુમેહું . પ૩ सामाइयचउवीसत्थयाइ, आवस्सयंमि च्छभेए । जं उज्जमियं सम्मं, तमहं अणुमोअए सुकयं ॥५४॥ અર્થ :- સામાયિક, ચઉવિસલ્વે વિગેરે છ પ્રકારના આવશ્યકને વિષે સમ્યફ પ્રકારે જે ઉદ્યમ કર્યો હોય તે સુકૃતને હું અનુદું છું. ૫૪
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy