________________
પન્ના સંગ્રહ
૧૩૧
चउसरण दुक्कडगरिहणं च, सुकडाणुमायणं कुणसु। सुहभावणं अणसणं, पंच नमुकारसरणं च ॥३॥
અર્થ :- ૫ ચાર શરણ આદર. ૬ પાપની નિંદા કરે. ૭ સુકૃતની અનુમોદના કરે. ૮ શુભ ભાવના ભાવે. ૯ અણુશણ કરે અને ૧૦ પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે. ૩ नाणंमि दंसणंमि य, चरणंमि तवंमि तहय विरियमि। पंचविहे आयारे, अइआरालोयणं कुणसु ॥४॥
અર્થ :- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમજ વીર્ય એ પાંચ પ્રકારના આચારને વિષે અતિચારની આલેયણા કરે. ૪ कालविणयाई अट्ठ,-प्पयार-आयार-विरहियं नाणं । जं किंचि मए पढियं, मिच्छामि दुक्कडं तम्स ॥५॥
અર્થ :- ૧ કાલ. ૨ વિનય. ૩ બહુમાન. ૪ ઉપધાન. ૫ ગુરૂને ન ઓલવવા. ૬ શુદ્ધ સૂત્ર. ૭ અર્થ શુદ્ધ. ૮ સૂત્ર તથા અર્થ બંને શુદ્ધ એ આઠ પ્રકારના (જ્ઞાનના) આચાર રહિત હું જે , કાંઈ ભણ્ય હેઉ તેને મારે મિચ્છામિ દુક્કડે છે. (તે મારૂં
પાપ મિથ્યા થાઓ.) ૫ नाणीण जं न दिन्नं, सइ सामत्थंमि वत्थअसणाइ । जा विहिया य अवन्ना, मिच्छामि दुकडं तस्स ॥६॥
અર્થ - છતી શક્તિએ મેં જ્ઞાનીઓને જે અન્નદિ ને ,