________________
પયન્ના સંગ્રહ
૧૨૫
અર્થ :- લાંબા વખતના અભ્યાસ વિના અકાળે (અણસણ કરનારા) તે પુરૂષ મરણના અવસરે પૂર્વે કરેલા કર્મોના મેગે પાછા પડે છે. (દુર્ગતિ જાય છે.) ૫૩ तम्हा चंदगविझं, सकारणं उज्जुएण पुरिसेण । जीवा अविरहिअगुणा, कायवो मुक्खमग्गंमि ॥५४॥
અર્થ - તે માટે રાધાવેધ ના સાધનાર પુરૂષની પેઠે)ની જેમ હેતુ પૂર્વક ઉદ્યમવાળા પુરૂષે મેક્ષ માર્ગ સાધવા માટે પિતાને આત્મા જ્ઞાનાદિ ગુણેએ સહિત કરે. ૫૪ बाहिर-जोग-विरहिओ, अभितर-ज्झाण-जोग-मल्लीणा जह तंमि देसकाले, अमूढसन्नो चयइ देहं ॥५५॥
અર્થ :- (મરણના) અવસરે બાહ્ય (પદ્ગલિક) વ્યાપારે રહિત અભ્યત્ર (આત્માના સ્વરૂ૫) ધ્યાનમાં લીન, સાવધાન
મનવાળે શરીરને છેડી દે. ૫૫ हंतूण रागदास, भि(छि)त्तूण य अट्ठ-कम्म-संघायं । વમળ-મરVI-ડર, મિત્તા મા વિજિદિતિ કદા
અર્થ – રાગ દ્વેષને હણને, આઠ કર્મોના સમૂહને નાશ કરીને, જન્મ અને મરણ રૂપ અરહદ (રંટ)ને ભેદીને તું સંસારથી મૂકાશે. પ૬ एवं सव्वुवएस, जिणदिटुं सदहामि तिविहेणं । तस-थावर-खेमकरं. पारं निवाणमग्गस्स ॥५७॥