________________
૧૨૪
આર્ પચ્ચકખાણુ પયત્રી
વાર ખાધા, તેમજ પરિણમાવ્યા, તે પણ વળી હું તૃપ્તિ પામ્યા નહિ. ૪૯ तणकट्ठेहि व अग्गी, लवणजलेो वा नई सहस्ते हि । न इमे जीवा सक्को, तिप्पेउं कामभोगे हिं
||કી
અર્થ :- તરણાં અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતા નથી, તેમ કામ ભાગા વડે આ જીવ તૃપ્તિ પામતા નથી. ૫૦ आहारनिमित्तेणं, मच्छा गच्छेति सत्तमीं पुढवीं । संचित आहारा, न खमा मसावि पत्थेउं ॥ ५१ ॥
અર્થ :- આહારના કારણે કરી (તંદ્ગુલીઆ) મત્સ્યે સાતમી નરક ભૂમિમાં જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાથના કરવા યાગ્ય નથી. ૫૧
पु िकयपरिकम्मो, अनिआणा ऊहिऊण मइबुद्धी । पच्छा मलिअकसाओ, सज्जो मरणं पडिच्छामि ॥५२॥
અર્થ :- પ્રથમ (અનશનના) અભ્યાસ કર્યાં છે જેણે અને નિયાણા રહિત થએલા, મતિ અને બુદ્ધિથી વિચારીને પછી કષાય રાકનાર હું જલદી મરણુ અંગીકાર કરૂ છું. પર अकंडेऽचिरभाविय, ते पुरिसा मरण - देस - कालंमि । पुव-कय-कम्म- परिभावणाई पच्छा परिवडंति || ५३ ||