SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પયગ્રા સંગ્રહ ૧૨૧ का देवदुग्गई का, अबाहि केणेव बुज्झई मरणं । જે ગwતમાં, સંસાર હિંદ ની રૂવા અર્થ - દેવની દુર્ગતિ કરી ? અધિ શું ? શા હેતુ (વારંવાર) મરણ થાય ? ક્યા કારણે સંસારમાં જીવ અનંતકાળ સુધી ભમે ? ૩૮ कंदप्प-देव-किब्बिर, अभिओगा आसुरी असंमोहा। ता देवदुग्गईओ. मरणंमि विराहिए हुंति ॥३९॥ અર્થ - મરણ વિધે છતે કંદર્પ (મા) દેવ, કિબિષિક દેવ, (ઢ દેવ) ચાકર દેવ, અસુર દેવ અને સંહા (સ્થાન ભ્રષ્ટ રખડુ દેવ) દેવ એ પાંચ દુર્ગતિઓ થાય છે. ૩૯ मिच्छादसणरत्ता, सनियाणा किन्हलेसमोगाढा । इह जे मरंति जीवा, तेसिं दुल्लहा भवे बोही ॥४०॥ અર્થ - આ સંસારમાં મિથ્યા દર્શનમાં રક્ત, નિયાણા સહિત, કૃષ્ણ લેશ્યાવાળા જે છ મરણ પામે તેઓને બેધિ બીજ દુર્લભ થાય છે. ૪૦ सम्मदंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इह जे मरंति जीवा, तेसि सुलहा भवे बाही ॥४१॥ અર્થ - આ સંસારમાં સમ્યક્ દર્શનમાં રક્ત, નિયાણ
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy