________________
પન્ના સંગ્રહ
૧૧૯
असंजममन्नाणं, मिच्छत्तं सब्वमेव य ममत्तं । जीवेसु अजीवेसु अ, तं निदे तं च गरिहामि ॥३०॥
અર્થ - અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ અને જીવમાં તથા અજીવમાં સર્વ મમત્વને હું નિંદું છું અને ગણું છું. ૩૦ निंदामि निंदणिज्जं, गरिहामि अजं च मे गरहणिज्जं। आलोएमि अ सव्वं, अभित्तरं बाहिरं उवहिं ॥३१॥
અર્થ – નિંદવા ગ્યને હું નિહું છું અને જે મને ગઈવા ગ્ય છે તે (પાપને) ગણું છું. સર્વ અત્યંતર અને બાહ્ય ઉપધિને હું આવું છું. ૩૧ जह बालो जपंता, कज्जमकज्जं च उज्जु भणइ । तं तह आलोइज्जा, मायामासं पमुत्तुणं ॥३२॥
અથ – જેમ વડિલ આગળ બેલ બાલક કાર્ય કે અકાર્યને સરળપણે કહે છે તેમ માયા મૃષાવાદ મૂકીને તે પાપને આવે. ૩૨ नाणमिदंसणंमि अ, तवे चरित्ते अचउसुवि अकंपा। धी। आगमकुसला, अपरिस्सावि रहस्साणं ॥३३॥
" અર્થ :- જ્ઞાન, દર્શન, તપ, અને ચારિત્ર એ ચારેમાં અચલાયમાન, ધીર, આગમમાં કુશલ, કહેલા ગુપ્ત રહસ્યને અન્ય આગળ નહિ કહેનાર (તેવા ગુરૂ પાસે આલેયણ લેવી જોઈએ.) ૩૩