________________
પયગ્રા સંગ્રહ
૧૧૩
ન્યાય કરાવવા માટે ચિંતવે છતે ૩૨, ખરીદી કરવા અને વેચવા માટે ચિંતવે છતે ૩૩, અનર્થ દંડ ચિતવે છતે ૩૪, ઉપયોગ સહિત ચિંતવે છતે ૩૫, અનુપગે ચિંતવે તે ૩૬, માથે દેવું હેય તેના વિશે ચિતવે છતે ૩૭, વેર ચિતવે છતે ૩૮, તર્ક વિતર્ક ચિંતવે છતે ૩૯, હિંસા ચિંતવે છતે ૪૦, હાસ્યના વિશે ચિંતવે છતે ૪૧, અતિહાસ્યના વિશે ચિંતવે છતે ૪૨, અતિ રોષે કરી ચિંતા છતે ૪૩, કઠોર પાપ કર્મ ચિતવે છતે ૪૪, ભય ચિંતવે છતે ૪૫, રૂપ ચિંતવે છતે ૪૬, પિતાની પ્રશંસા ચિંતવે
તે ૪૭, બીજાની નિંદા ચિંતવે છતે ૪૮, બીજાની ગહ ચિંતવે છતે ૪૯, ધનાદિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છતે પ૦, બીજાને કલેશ આપવાનું ચિતવે છતે ૫૧, બીજેને માથે પિતાનું દૂષણ ચઢાવવા ચિંતવે છતે પ૨, આરંભ ચિંતવે છતે પ૩, વિષયના તીવ્ર અભિલાષાથી સંભ ચિતવે છતે ૫૪, અનુદવા રૂપ ચિંતવે છતે પ૫, જીવહિંસાના સાધનને મેળવવાનું ચિતવે છતે પ૬, અસમાધિએ મરવું એમ ચિંતવે છતે ૫૭, ગાઢ કર્મના ઉદય થકી ચિતવે છતે ૫૮, દ્ધિના અભિમાને કરી ચિતવે છતે ૫૯, સારા ભેજનના અભિમાને કરી ચિંતવે છતે ૬૦, સુખના અભિમાને કરી ચિતવે છતે ૬૧, અવિરતિ સારી એમ ચિંતવે છતે ૬૨, સંસાર સુખના અભિલાષ સહિત મરણ કરતાં ચિંતવે છતે ૬૩, દિવસ સંબંધી અથવા રાત્રિ સંબંધી સુતાં છતાં અથવા જાગતાં છતાં, કોઈ પણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અનાચાર, લાગે હોય તેને મને મિચ્છામિ દુકકડે છે.