________________
૧૧૨
આઉર પચ્ચકખાણપત્રો ભવિષ્યમાં થનારા (પાપ)ને હું પડિકામું , વર્તમાનકાળના પાપને હું પડિકણું , કરેલા પાપને પડિક્કમું , કરાવેલા પાપને પડિકામું છું, અનુદેલા પાપને પડિક્કામું છું, મિથ્યાત્વને પડિકયું છું, અવિરતિને પડિક્કામું છું, કષાયને પડિકામું છું, પાપ વ્યાપારને પડિક્કામું છું, મિથ્યાદર્શન પરિમાણને વિષે, આ લેકને વિષે પરલેકને વિષે, સચિત્તને વિષે, અચિત્તને વિષ, પાંચ ઇન્દ્રિયના વિષયને વિષે, અજ્ઞાન સારું એમ ચિંતવે છતે ૧, બેટે આચાર ચિતવે છતે ૨, બૌદ્ધાદિક કુદર્શન સારું એમ ચિતવે છતે ૩,
ધના વિશે ચિતવે છતે ૪, માનના વશે ચિતવે છતે પ, માયા વશે ચિંતવે છતે ૬, લેભ વશે ચિતવે છતે ૭, રગને વશે ચિતવે છતે ૮, ઢોષને વશે ચિંતવે છતે ૯, મોહના વિશે ચિતવે છતે ૧૦, (પુદગલ પદાર્થ અને યશ આશાદિકની) ઈચ્છા વિશે ચિતવે છતે ૧૧, મિથ્યાદષ્ટિપણે ચિંતવે છતે ૧૨, મૂચ્છ વિશે ચિતવે છતે ૧૩, સંશયથી ચિંતવે છતે ૧૪, અન્ય મતની વાંછાએ ચિંતવે છતે ૧૫, ઘર વિષે ચિંતવે છતે ૧૬, બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છતે ૧૭, તરસથી ચિંતવે છતે ૧૮, ભૂખથી ચિતવે છતે ૧૯, સામાન્ય માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છતે ૨૦, વિષમ માર્ગમાં ચાલતાં છતાં ચિંતવે છતે ૨૧, નિદ્રામાં ચિતવે છતે ૨૨, નિયાણું ચિતવે છતે ૨૩, નેહવશે ચિંતવે છતે ૨૪, વિકારના વશે ચિંતવે છતે રપ, ચિત્તના ડહોલાણથી તિવે છતે ૨૬, કલેશ વશે ચિંતવે છd, ર૭ સામાન્ય યુદ્ધને વિષે ચિતવે છતે ૨૮; મહાયુદ્ધને વિષે ચિતવે છતે ૨૯, સંગચિંતવે છતે ૩૦, સંગ્રહ ચિંતવે છતે ૩૧, (વ્યવહાર) રાજસભામાં