SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપચ્ચકખાણ પયગ્નો અર્થ :- ઇન્દ્રિયની સુખશાતામાં આકુલ, વિષય પરિસહને સહેવાને પરવશ થઈ ગએલે અને સંજમ જેણે નથી પાળ્યું એ ફિલબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. ૯૪ लज्जा य गारवेण य, बहुम्सुअमएण वा वि दुचरिझं। जे न कहति गुरूणं, न हु ते आराहगा हुंति ॥९५॥ ' અર્થ – લજજાવડે ગારવવડે અને બહુ મૃતના મદવડે જેઓ પિતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. ૫ सुज्जइ दुक्करकारी, जाणइ मग्गंति पावए किति । विणिगृहिता निंदइ, तम्हा आराहणा सेआ ॥१६॥ અર્થ :- દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીતિને પામે, અને પિતાનાં પાપ છુપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારી-ભલી કહી છે. ૯૬ न विकारणं तणमओ, संथारा न वि अफासुआ भूमी । अप्पा खलु संथारो, होइ विसुद्धो मणुजस्स ॥९॥ અર્થ - તરણને સંથારે અથવા પ્રાણુક ભૂમિ તે (વિશુદ્ધિનું કારણ નથી, પણ જે મનુષ્યને આત્મા વિશુદ્ધ હેય તેજ ખરે સંથાર કહેવાય. ૯૭ जिण-वयण अणुगया मे, होउ मई शाण-जोग-मल्लीणा। जह तंमि देसकाले, अमूढसत्तो चयह देहं ॥९॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy