________________
१०
બોલ્યાવના બીજાઓને શીરીતે ઉપદેશ આપશે ? આ કારણે જ શ્રુતજ્ઞાન મુખ૨ છે. વાચાલ છે. જેના માધ્યમથી બીજાઓને સમજાવી શકાય છે.
મતિજ્ઞાનના કારણે જ શ્રુતજ્ઞાન થાય છે, અને તેનાથી જેમ જેમ ચારેત્રપરિણામો વધે છે. તેમ તેમ છેવટે કેવળ જ્ઞાનની ભૂમિકાની પણ પ્રાપ્ત થાય છે. માટે શ્રુતજ્ઞાન અનેકાર્થ , અતિ ગંભીર અને અતિશય સમ્પન હોવાથી ગુરુદેવ પોતાના શિષ્યોને શ્રુતજ્ઞાનનો ઉપદેશ કરે છે.
તું આ સૂત્રને ભણ આ ઉદ્દેશો કહેવાય છે ગોખલા સુત્રને આત્મામાં સ્થિ૨ ક૨ તે મુદ્દેશ છે અને આચૂત્ર તું પોતે સારી રીતે ધારીને બીજાને પણ ભણાવજે. તે અનુજ્ઞા કહેવાય છે. આ કારણે જ આ પ્રસ્તુત સૂત્રમાં શ્રુતજ્ઞાન ના અનુયોજની જ ચર્ચા કરાશે.