________________
૩૦૪
ઉ. વૈક્રિય - જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી પ૦૦ ધનુષ.
તમતમાં - ભવધા૨ણીય જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ.
ઉત્કૃષ્ટથી, ૫૦૦ ધનુષ. ઉ. વૈક્રિય – જધન્યથી અંગુલનો રાંખ્યાતમો ભાગ. ઉતકૃષ્ટથી ૧૦૦૦ ધનુષ,
ના૨કે, અસુરાદિ ભવનપતિઓ, પૃથ્વીકાયાદ, વિકળેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, માનવો, વ્યક્તો, જયોતિષ્કો, અને વૈમાનિકાદિ ચૌવીસે દંડકની પદ્ધતિએ ના૨કાદિની ચર્ચા કર્યા પછી ક્રમગત ભવનપતિદેવોની ચર્ચા પણ ભવધારણીય અને ઉત્ત૨ વૈક્રિય સ્વરૂપે કરાશે. તે આ પ્રમાણે.
હે ગૌતમ ! અશુ૨કુમારોની ભવધા૨ણીય સ્થિતિ જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી ૭ રત્ન પ્રમાણ. ઉત્ત૨ વૈક્રિય જધન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ યોજન જાણવી. આ પ્રમાણે નાગકુમા૨ સ્તનતકુમા૨, વાયુકુમા૨, વિદ્યુકુમાર, સુવર્ણકુમાર, ઉદયકુમા૨, આદિ દશે પ્રકારના દેવા માટે જાણવું.
કેટલાક ઉત્કૃષ્ટ સ્થિત હજા૨યોજનની માને છે.