________________
૨૪૭
વીર શૃંગા૨ અભુત રૌદ્ર, બ્રીડનક બીભતશ હાસ્ય કરૂણ અને પ્રશાન્ત.
સૌ પ્રથમ કાવ્ય અને ૨૨ શબ્દોને સમજી લઈએ. જન્મ જન્મના ફેરા ફતો જીવ પોતાના પૂર્વ ભવના શ્રુતજ્ઞાન કે શ્રુત અજ્ઞાનનાં સંસ્કારોને સાથે લઈ માનવાવતા૨ને પામેલો છે, જેથી માનવ કવિ થાય છે. તે યદ શ્રુતજ્ઞાનનો વા૨૨દા૨ હશે તો તેનું જીવન, જીભ, કલમ, અભિપ્રાય અને છેવટે વક્તવ્ય પણ તપ ત્યાગના પ્રેરક હશે. અને તેની ૨ચેલી કવિતાઓમાં સંસારની અસારતા, વિષય વાસનાની ભયંકરતા, કષાયોની ક્રૂરતા. ઈન્દ્રિયોની શેતાનીયતા અને માનવ જીવનની ક્ષણભંગુરતાનું વર્ણન દેખાશે. સાથો સાથ વૈરાગ્ય ભાવની પ્રધાનતા હશે. ફળસ્વરૂપે કવિતાઓના પાઠકો પણ ત્યાગ, તપ, શિયળ શિષ્ટાચાર, દાન, દયા અને કર્તવ્યધર્મને સમજી જીવન યાપન કરશે. અને શ્રુતઅજ્ઞાનનો વારસદાર કવિ સ્વયં શૃંગા૨ ૨શનો ભકત બનીને. સંસા૨ના માનવોને સંસારની માયામાં ડૂબાડનાર બનશે. ફળસ્વરૂપે, વ્યભિચાર દુશચા૨, ચોરી, લૂંટફાટ, પરસ્ત્રી કે વેશ્યાગમન, શરાબ પાન આદિ ભ્રષ્ટાચારોમાં સંસારનો નકશો બદલાઈ જશે. આ બધો તેવા પ્રકારના કવિઓની કવિતાઓ લેખો તથા ભાષણોનો પ્રભાવ છે, જેનાથી માનવને ઈશ્વરીય તત્વ ત૨ફ પ્રસ્થાન કરાવવાના બદલે શેતાન તત્ત્વોતરકુશીધ્રગતિથી