________________
5
0
સપ્તતિકા કર્મગ્રંથ
૨%
૬ સંઘયણ x ૬ સંસ્થાન
૩૬ x ૨ વિહાયોગતિ =- " ૭૨ ૭૨ ૪ ૨ સ્થિર-અસ્થિર = ૧૪૪ ૧૪૪ x ૨ શુભ-અશુભ = ૨૮૮ ૨૮૮ ૪ ૨ સુભગ-દુર્ભગ
૫૭૬ ૫૭૬ x ૨ સુસ્વર-દુસ્વર = ૧૧૫૨ ૧૧૫૨ x ૨ આદેય-અનાદેય = ૨૩૦૪ ૨૩૦૪ x ૨ યશ-અપયશ = ૪૬૦૮
પૂર્વોક્ત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન થાય, તેના બંધક પણ મિથ્યાત્વી અને સાસ્વાદની ચારે ગતિના જીવો છે.
૩૦ના બંધસ્થાનમાં પણ પૂર્વની જેમ પ્રકૃતિ પ્રતિપક્ષ બંધાતી હોવાથી ૩૦ના બંધસ્થાનના બંધભાંગા પણ ૪૬૦૮ થાય છે
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનના ૧ ભાંગા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા
પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય કુલ૯૨૧૭ બંધભાંગા થાય એકેન્દ્રિય પ્રાયોગ્ય
૪૦ ભાંગા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય
૫૧ ભાંગા પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૯૨૧૭ ભાંગા તિર્યંચ ગતિ પ્રાયોગ્ય કુલ ૯૩૦૮ બંધભાંગા થાય.
તિર્યંચ ગતિ પ્રાયોગ્ય ૯૩૦૮ ભાંગા બંધસ્થાનક વાર આ પ્રમાણે૨૩ના બંધસ્થાનકમાં ૨૫ના બંધસ્થાનકમાં
૨૪ ૨૬ના બંધસ્થાનકમાં ૨૯ના બંધસ્થાનકમાં
૪૬૩૨ ૩૦ના બંધસ્થાનકમાં
૪૬૩૨ કુલ
૯૩૦૮
૧૬
૪૬