________________
solo solasaldı giaz91108 cu calor
મનુષ્ય પ્રાયોગ્ય બંધસ્થાન ૩ છે. - ૨૫, ૨૯, ૩૦ અપર્યા. મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનની પ્રકૃતિ પૂર્વે પંચે તિર્યંચ પ્રાયોગ્ય ૨૫માં જણાવ્યા મુજબ જાણવી. ફક્ત મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વીનો તફાવત જાણવો.
અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫નું બંધુસ્થાન યુગ. તેઉ-વાયુ વિના મિથ્યાષ્ટિ નિર્ચય અને મનુષ્ય બાંધે. ૨૫ના બંધસ્થાનનો ભાંગો ૧ તિર્યંચની જેમ જાણવો.
પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનની પ્રકૃતિ પૂર્વે તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધની જેમ જાણવી, ગત્યાદિમાં ફેરફાર પૂર્વની જેમ જાણવો. ૨૯નું બંધસ્થાન મિથ્યાત્વી અને સાસ્વાદની ચારે ગતિના જીવો બાંધે પરંતુ તેઉવાઉ-યુ. મનુષ્ય-તિર્યંચ અને સાતમી નારકી ન બાંધે અને મિશ્ર અને અવિરત સમ્મદષ્ટિ નારકી અને દેવતા બાંધે છે.
તિર્યંચ પ્રાયોગ્ય ર૯ના બંધની જેમ ૯ પ્રતિપક્ષી પ્રકૃતિ અહીં પણ બંધાય છે. તેથી પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા જાણવા.
પૂર્વોક્ત ર૯ના બંધમાં જિનનામ ઉમેરવાથી પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નું બંધસ્થાન થાય છે. ૩૦ નું બંધસ્થાન સમ્યગ્દષ્ટિ દેવ અને નારકી બાંધે છે. જિનનામની સાથે બધી શુભ પ્રકૃતિ જ બંધાય છે. ફક્ત સ્થિર, શુભ, યશ એ ત્રણ પ્રતિપક્ષી પણ બંધાય છે.
તેથી પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધસ્થાનના ૮ ભાંગા જાણવા. અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધસ્થાનનો ૧ ભાંગો પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનના ૪૬૦૮ ભાંગા પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનના
૮ ભાંગા મનુષ્ય પ્રાયોગ્ય કુલ
૪૬ ૧૭ બંધમાંગા થાય. દેવ પ્રાયોગ્ય બંધસ્થાન - ૪ છે. -૨૮, ૨૯, ૩૦, ૩૧
૨૮ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૬ ત્રસ
૨૩ સુસ્વર ૧૦ દેવગતિ ૧૭ બાદર,
૨૪ આદય ૧૧ દેવાનુપૂર્વી ૧૮ પર્યાપ્ત
૨૫ યશ-અપયશ ૧૨ પંચેન્દ્રિય જાતિ ૧૯ પ્રત્યેક
૨૬ શુભ વિહાયોગતિ ૧૩ વૈક્રિય શરીર
૨૦ સ્થિર-અસ્થિર ૨૭ પરાઘાત ૧૪ વૈક્રિય અંગોપાંગ ૨૧ શુભ-અશુભ ૨૮ શ્વાસોશ્વાસ ૧૫ સમચતુઃ સંસ્થાન ૨૨ સુભગ