________________
હ
સપ્તતિકા કર્મગ્રંથ ૨૭૨૦
ર્ષ * ૩ - ભવ કરનારની અપેક્ષાએ ૩૫ બંધભાંગા સંભવે તે અહિં આગળ કહ્યા પ્રમાણે
ઉદયભાંગા :-૬૨૩ માંથી યુગલિક તિર્યંચના ૬૪ ઉદયભાંગા કાઢી નાખતાં શેષ રહેલા પપ૯ ઉદયભાંગા ઘટે
સત્તાસ્થાન ૧૦ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮,૯) * ૪ – ભવ કરનારની અપેક્ષાએ બંધભાંગા ૩૫ સંભવે.
ઉદયભાંગા - ૬૨૩ માંથી નારકીના ૫ ઉદયભાંગા કાઢી નાખતાં શેષ ૬૧૮ ઉદયભાંગા સંભવે.
સત્તાસ્થાન ૯૩ આદિ ૧૦ * ૫ - ભવની અપેક્ષાએ બંધભાંગા ૩૫
ઉદયભાંગા :- ૯૯૧ (સામા. ૪૪૦ + છેલ્લા સંઘ. મનુ. ૪૩૨ વૈ. મ. ૩૫, આ. મ. ૭, કે. મ. ૮, દેવ ૬૪, ના. ૫)
સત્તાસ્થાન :- ૯૩ આદિ ૧૦
જો બધા વિકલ્પની વિવક્ષા કરીએ તો કુલ યુ. તિર્યંચ ૬૪ સહિત ૧૦૫૫ ઉદયભાંગા ક્ષાયિક સમ્યકત્વીને સંભવે.
(૫૫) ક્ષયોપશમ સમ્યકત્વ માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૪ (૨૮,૨૯,૩૦,૩૧)
બંધભાંગા :-૩૪ ઉદયસ્થાનઃ - ૮ (૨૧,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:-૭૬૭૧ સત્તાસ્થાન :-૪ (૯૩, ૯૨,૮૯,૮૮).
ક્ષાયોપશમ સમ્યકત્વ ૪ થી ૭ ગુણઠાણા સુધી હોય છે. તેથી ક્ષાયિક સમ.માં જણાવેલ ૩પ બંધભાંગામાંથી અપ્રાયો. ૧ના બંધના ૧ બંધભાંગા વિના શેષ ૩૪ બંધભાંગા સંભવે. દેવ પ્રાયોગ્ય ૧૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૧૬ કુલ ૩૪ જાણવા.
એકે, ના ૪૨, વિકલ. ના ૬૬, અપર્યા. વિ. મનુ. ના ૪ અને કેવલીના ૮ એ પ્રમાણે કુલ ૧૨૦ ઉદયભાંગા વિના શેષ ૭૬૭૧ ઉદયભાંગા સંભવે.
દેવ પ્રાયોગ્ય ૨૮ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જ જાણવો પણ સામા. તિ. ના ૩૦-૩૧ના ઉદયના ૧૧૫૨-૧૧૫ર ઉદયભાંગે તથા સામા. મનુ. ના ૩૦ ઉદયના ૧૧૫૨ ઉદયભાંગે ૯૨,૮૮,૮૬ ને બદલે ૯૨, ૮૮ ની સત્તા જ જાણવી કારણ કે ક્ષયોપશમ સમકિતીને ૮૬નું સત્તાસ્થાન ન સંભવે. (જુઓ. પા. ૮૫ થી ૯૦)
૩૯૯