________________
Sav
સમ્યકત્વ માર્ગણામાં નામ કર્મ
દેવ પ્રાયો. ૨૯-૩૦-૩૧ ના બંધના અનુક્રમે ૮-૧-૧ એમ કુલ ૧૦ બંધભાંગાનો સંવેધ અને મનુ. પ્રાયો. ૩૦ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો. (જુઓ. પા. ૧૦૧, ૧૧૦ થી ૧૧૬)
મનુ. પ્રાયો. ૨૯ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ, ક્ષાયિક સમ્યક્ત્વ માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો.
જો કે નારકીને તેમજ સામાન્ય તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયોપશમિક સમકિત હોય નહિં. પણ ૨૨ની સત્તા લઈને નરક તેમજ યુગલિક તિર્યંચમાં જાય છે અને કરણ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનક સુધી એટલે કે તિર્યંચને ૩૦ અને નારકીને ૨૮ના ઉદય સુધી ૨૨ની સત્તા હોય છે. તે અપેક્ષાએ યુ. તિર્યંચ અને નારકીને અપર્યાપ્તાવસ્થામાં પણ ક્ષાયોપશમ સમકિત ઘટાવીએ અને પર્યાપ્તાવસ્થામાં તો સંભવી શકે છે. તે સિવાય ક્ષાયો. સમ્યકત્વ નારકી અને તિર્યંચને અપ. અવસ્થામાં ઘટે નહી. તેથી કુલ મળીને ઉદયભાંગા આ પ્રમાણે સંભવે. ૪૮ (૩૦-૩૧ ના ઉદયના ૮-૮ ઉદયભાંગા વિના
યુગલિક તિ. ના
સા. તિ. ના ઉદયભાંગામાં અંતર્ગત થતા હોવાથી) ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના સ્વરના ઉદયવાળા ૧૧૫૨-૧૧૫૨)
૫૬
૨૬૦૦ (અપર્યા. મનુ. ના ૨ વિના)
૩૫
૭
૬૪
૫
સામા. તિ. ના
વૈ. તિ. ના
સામા. મનુ. ના વૈ. મનુ. ના
આહારક મનુ. ના
દેવના
નારકીના
એમ કુલઃ સત્તાસ્થાન ૯૩ આદિ ૪ સંભવે.
અહીં પંચસંગ્રહમાં ભા. ૨ સપ્તતિકા ગા. ૧૨૯ માં આપેલ ગતિ માર્ગણાના સંવેધના આધારે સારાંશ એ છે કે નરક અને યુ. તિ. ને કરણ અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનક સુધી વેદક સમ્યકત્વ છે અને પર્યાપ્ત અવસ્થામાં ક્ષાયો. સમકિત પામી શકે છે. માટે ક્ષાયોપશમિક સમકિત માર્ગણામાં નરક-તિર્યંચના અહિં કહ્યા તેટલા ઉદયભાંગા જ ગણવા જોઈએ. સંખ્યાત વર્ષવાળા તિર્યંચના અપ. અવસ્થાના ઉદયભાંગા ન ઘટે.
૫૧૧૯ ઉદયભાંગા સંભવે.
૪૦૦