________________
કચ્છી ઋગુણસ્થાનકમાંનામકર્મ
ઈ ઉદયભાંગા
મતાંતરે સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા.મનુ.ના ૮
૯૩,૮૯ ૨ ૨૫ના ઉદયે વૈ.મનુના ૮
૯૩,૮૯ ૨ ૨૬ ના ઉદયે સામા. મનુ.ના ૨૮૮
૯૩,૮૯ ૨ ૨૭ ના ઉદયે વૈ.મનુ.ના ૮
૧ ૧ ૯૩,૮૯ ૨૮ ના ઉદયે સામા. મનુ.ના ૫૭૬
૯૩,૮૯ ૨ વૈ.મનુ.ના.૮
૯૩,૮૯ ૨ ૨૯ ના ઉદયે સામા. મનુ.ના ૫૭૬ ૧ ૧ ૯૩,૮૯ ૨ વૈ.મનુ.ના ૮,
૯૩,૮૯ ૨ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫૨ ૧૯૨ (૧૧૫૨) ૯૩,૮૯ ૨
૨૬૩૨ ૨૨૮ ૧૧૮૮ જો કે દેવ પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ સહિત છે, તે અપર્યાપ્તાવસ્થામાં છેલ્લા ભવે તીર્થકર થનાર મનુષ્યને જ જિનનામ સહિત ૨૯ નો બંધ હોય તેથી અપર્યાપ્તાવસ્થામાં બધી શુભ પ્રકૃતિ જ ઉદયમાં ઘટે તેથી ૧૧૮૮ (૨૨૮) ઉદયભાંગા હોય. તે માટે (જુઓ પા. ૯૮,૯૯) ને વળી પ્રથમ સંઘ.વાળાને ત્રણ ભવ પહેલાં જિનનામનો બંધ માનીએ તો ૩૦ના ઉદયે ૧૯૨+૨૧-૨૬-૨૮-૨૯ ના ઉદયના તીર્થંકરના ભવના એક એક ૪ + ૩ર વૈ. મ. ના કુલ ૨૨૮ હોવા જોઈએ જે કાઉંસમાં બતાવ્યા છે. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ
બંધભાંગા ૮ ઉદયસ્થાન:- ૬ (૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા:- ૬૯ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮).
૪થા ગુણગમાં મનુ. પ્રાયો. ર૯નો બંધ દેવ અને નારકી જ કરે તેથી દેવના ૬૪, અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા થાય. મનુ. પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ રહિત છે. તેથી ૯૨,૮૪ બે જ સત્તાસ્થાન સંભવે. ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૧ના ઉદયે દેવના
૯૨,૮૮ નારકીના
૯૨,૮૮ ૨
૨૦૩