________________
જીવસ્થાનકમાં નામકર્મ
ઈ
.
તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે પ્રથમના બે ઉદયસ્થાનના દરેક ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને તેઉ.-વાય. ને સાધારણનો ઉદયન હોય તેથી ૨૫ અને ૨૬ના ઉદયના સાધારણના ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન અને પ્રત્યેકનો ઉદય તેઉ.-વાયું. ને પણ હોય તેથી પ્રત્યેકના ૨૫ અને ૨૬ ના ઉદયના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન સંભવે.
મનુષ્ય પ્રાયો. બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ૪-૪ સત્તા. સંભવે તે આ પ્રમાણે. ૯૨,૮૮,૮૬,૮૦ તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે.
ઉદયભાંગે
સત્તાસ્થાન
૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ૨૪ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે પ્રત્યેકના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે સાધારણના
૪ (૯૨,૮૮,૮૬,૮૦)* ૨૬ના ઉદયે પ્રત્યેકના
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૬ના ઉદયે સાધારણના
૪ (૯૨,૮૮,૮૬,૮૦). મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨પના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૬ના ઉદયે
૪(૯૨,૮૮,૮૬,૮૦) (૯) બાદર પર્યાપ્તા એકેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૫ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭) ઉદયભાંગા : ૨૯ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
બંધભાંગા પૂર્વે જણાવ્યા મુજબ ૧૩૯૧૭ જાણવા. અહીં પણ લબ્ધિ પર્યાપ્તાની વિવક્ષા કરી છે. તેથી કરણ અપર્યાપ્તાનાં ઉદયસ્થાનો ઘટી શકે.
બાદર એકે.ને સર્વે ઉદયસ્થાન એકેન્દ્રિયના સંભવે તેથી પાંચેય ઉદયસ્થાન ઘટે. ઉદયભાંગા ૨૯ નીચે પ્રમાણે થાય છે.
સાધાર વનસ્પતિકાય આદિ જીવોને શરીર પર્યાપ્તિ પછી મનુષ્યદ્દિકનો બંધ અવશ્ય હોય.
૧૨૯