________________
~~~ સપ્તતિકા કર્મગ્રંથ 60000
તિર્યંચ પ્રાયોગ્ય કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે
૧
૧
૧
૧
૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના
૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના
૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના
૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના
મનુષ્ય પ્રા.૨૫નું બંધસ્થાનક,બં.ભા.૧+૨૯ ના ૪૬૦૮ કુલ ૪૬૦૯નો સંવેધ
૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૧ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના
૧
૧
૧
૧
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
મનુષ્ય પ્રાયોગ્યબંધ હોવાથી ૭૮ ની સત્તા ન ઘટે.
(૮) સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયને વિષે નામકર્મનો સંવેધ
:
બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૪ (૨૧,૨૪,૨૫,૨૬) ઉદયભાંગા : ૭ સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
બંધભાંગા પૂર્વે જણાવ્યા મુજબ જ ૧૩૯૧૭ જાણવા.
અહીં લબ્ધિ પર્યાપ્તાની વિવક્ષા કરી છે માટે લબ્ધિ પર્યાપ્તા તે કરણ અપર્યા. હોય ત્યારે અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનો પણ સંભવે, અહીં ૨૭ નું ઉદયસ્થાન આતપ કે ઉદ્યોત સાથે હોય છે અને સૂક્ષ્મને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી. માટે ૨૭નું ઉદયસ્થાન ન ઘટે. (૧) સૂક્ષ્મ પર્યાપ્તા અપયશ
૨૧ના ઉદયનો
૨૪ના ઉદયના
(૧) સૂક્ષ્મ પર્યાપ્ત પ્રત્યેક અપયશ
(૨) સૂક્ષ્મ પર્યાપ્ત સાધા. અપયશ
૧૨૮
૨૪ના ઉદયના ૨ ભાંગા પરાઘાતથી યુક્ત કરતાં ૨૫ ના ઉદયના ૨
એ બે ભાંગા શ્વાસોશ્વાસથી યુક્ત કરતાં ૨૬ના ઉદયના ૨
એ પ્રમાણે સૂક્ષ્મ પર્યાપ્તના કુલ ૭ ઉદયભાંગા થાય. સત્તાસ્થાનો પૂર્વે જણાવ્યા મુજબ ૫ સંભવે છે.