________________
સપ્તતિકા કર્મગ્રંથ
૨
%
૨૧ના ઉદયના (૧) બાદર પર્યાપ્તા યશ (૨) બાદર પર્યાપ્તા અપયશ ૨૪ના ઉદયના (૧) બાદર પર્યાપ્ત પ્રત્યેક યશ
(૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક અપયશ (૩) બાદર પર્યાપ્તા સાધા. યશ
(૪) બાદર પર્યાપ્તા સાધા. અપયશ વૈ. વાયુનો
(૫) બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ એમ કુલ ૨૪ના ઉદયસ્થાનના
પાંચ ઉદયભાંગા છે. ૨૫ના ઉદયના પૂર્વોક્ત ૫ ભાંગા પરાઘાત સાથે
૨૬ના ઉદયના પૂર્વોક્ત ૫ ભાંગા શ્વાસોશ્વાસ સાથે તથા પ્રથમ ૨૬ના ઉદયસ્થાનમાં જણાવ્યા મુજબ ઉદ્યોત સાથેના ૪ ભાંગા અને આતપ સાથેના ૨ ભાંગા એ પ્રમાણે ૨૬ના ઉદયના કુલ ૧૧ ભાંગા થાય.
૨૭ ના ઉદયના ઉદ્યોત યુક્ત ૪ અને આતપ યુક્ત ૨ એ પ્રમાણે ૬ ભાંગા થાય. આમ ૨૧ના ઉદયના ૨, ૨૪ ના ઉદયના ૫, ૨૫ના ઉદયના ૫, ૨૬ના ઉદયના ૧૧ અને ૨૭ના ઉદયના ૬ એ પ્રમાણે કુલ ૨૯ ઉદયભાંગા થાય.
સત્તાસ્થાન પૂર્વે જણાવ્યા મુજબ પાંચ જ સંભવે.
તિર્યંચ પ્રાયોગ્ય બંધભાંગે પ્રથમના બે ઉદયસ્થાન (વૈ.વાયુ વિનાના) ના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન ત્યારબાદ ૨૫ અને ૨૬ના તેઉ. વાયુ. ના પ્રત્યેકના અપયશના ૧ ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાને કારણ તેઉ-વાયુને સાધારણ અને યશનો ઉદય ન હોય અને વૈ. વાયુના દરેક ઉદયભાંગે ૩-૩ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે. મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે સંભવતા ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે. તિર્યંચના પ્રાઇ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદય
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે વૈકિય વાયુના ૧ ૩ (૯૨,૮૮,૮૬) ૨૫ના ઉદયે પૃથ્વીકાયાદિના ૩ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૫ના ઉદયે તેઉ.વૈ.વાયુના ૧ ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૫ના ઉદયે વૈક્રિય વાયુના ૧ ૩(૯૨,૮૮,૮૬)
૧૩૦