________________
આભરણની પ્રભા વડે કાંઈક રાતું પાણું થવાથી અરૂણ સમુદ્ર, આવી રીતે દરેક અને દ્વિપ સમુદ્ર યથાર્થ નામવાળા છે. દરેક દ્વીપ અને સમુદ્રના અધિપતિ દેવે વ્યંતર હોવાથી
તેમનું આયુષ્ય ૧ પલ્યોપમનું હોય છે. કેટલાક દ્વીપ સમુદ્રનાં નામે કેવાં કેવાં છે તે જણાવે છે આભરણુ વલ્થ ગધે, ઉ૫લ તિલએ ય પઉમ નિહિ રયણે વાહર દહ નઈઓ, વિજયા વખાર કપિદા. ૭૧. કુર મંદર આવાસા, કૂડા નકખત્ત ચંદ સૂરા ય અનેવિ એવમાઈ પત્થ-વત્થણ જે નામા. ૭ર. આભરણુ-આભૂષણ. ઈદા-ઈદ્રો. વસ્થ-વસ્ત્ર.
ક–દેવકુ ઉત્તરકુ. ગધે–ગંધ.
મંદર–મેરુ પર્વત. ઉપલ–ચંદ્રવિકાસી કમલ. આવાસા–ભવન. તિલએ-તિલક વૃક્ષ. કુડા-શિખર. પઉમ-સૂર્ય વિકાસી કમલ. નખત્ત-નક્ષત્ર. નિહિ-નિધિ.
ચંદ–ચંદ્રમા. યણ-રત્ન.
સૂર-સૂર્ય. વાસહરવર્ષધર પર્વત. અનેવિ–બીજાં પણ. દહ-દ્રહ, સરેવર.
એવામાઇ-એ વિગેરે. નઈ-નદીઓ.
પસસ્થ–પ્રશસ્ત, શ્રેષ્ઠ. વિજયા-વિજયે.
વધૂણુ-વસ્તુઓનાં. વખાર–વક્ષસ્કાર પર્વત. ક૫–૧૨ દેવલોક.
| નામ-નામ.