________________
૭
આ શબ્દાર્થ –આભૂષણ, વસ્ત્ર, ગંધ, ચંદ્ર વિકાસી કમલ, તિલકદિ વૃક્ષ, સૂર્ય વિકાસી કમલ, નવનિધિ, રત્ન, વર્ષધર પર્વત, દ્રહ, નદીઓ, વિજય, વક્ષસ્કાર પર્વત, બાર દેવલોક, ઈંદ્રો, દેવકુરુ-ઉત્તરકુરુ, મેરુ પર્વત, ભવન, શિખરે, નક્ષત્ર, ચંદ્રમા અને સૂર્ય એ વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓનાં બીજાં પણ જે નામે છે. ( તે નામવાળા દ્વીપ સમુદ્રો છે.)
વિવેચન–હાર, અર્ધહાર, રત્નાવલી વિગેરે આભરાનાં જે નામો છે તે નામે દ્વીપ સમુદ્રો છે, એવી રીતે કૈચાદિ (રેશમી વસ્ત્રાદિ)ને નામે, કેષ્ઠપુટાદિ ગંધના નામે, નીલેત્પલ વિગેરે ચંદ્ર વિકાશી કમલને નામે, વૃત તિલકાદિ વૃના નામે એટલે બીજા પણ સારાં વૃક્ષેના નામે, પદ્ય પુંડરિકાદિ સૂર્ય વિકાસી કમલના નામે, મહાપદ્માદિ નવનિધિના નામે, કર્કતનાદિ રત્નના નામે અથવા વાસુદેવ અને ચક્રવતિનાં રત્નના નામે, હિમવંતાદિ વર્ષધર પર્વતને નામે, પદ્માદિ દ્રહોને નામે, ગંગાદિ નદીઓના નામે, કચ્છાદિ વિજયેના નામે, ચિત્રાદિ વક્ષસ્કાર પર્વતને નામે, સૌધર્માદિ દેવલોકના નામે, શકાદિ ઇંદ્રોને નામે, દેવકુરૂ ઉત્તરકુરૂના નામે, મેરૂ (સુમેરૂ) પર્વતના નામે, ઇંદ્રોના આવાસને નામે, હિમવત આદિ શિખરોના નામે, કૃતિકાદિ નક્ષત્રના નામે, ચંદ્ર અને સૂર્યનાં જે નામે છે તે નામે, એવી રીતે બીજી પણ શુભ વસ્તુઓના જે નામ છે
તન્નામા દીવુદહી, તિપડાયાયાર હન્તિ અરુણાઈ જબૂ– વણાઈયા, પૉય તે અસંખિજા. ૭૩.