________________
તા”-તે. વિસાણા”—વિમાના. પુણ–વળી. સવ્વાઈ સવ.
હન્તિ-છે. ફાલિહમયાઈ સ્ફટિક
રત્નનાં.
૪૯
દર્શ ફાલિહ મયા—ઉદક સ્ફટિક રત્નમય
લવણે-લવણુ સસુદ્રમાં.
08-08.
જોઈસ ખ્યાતિષી દેવાનાં.
વિમાણા–વિમાને.
શબ્દા—તે સર્વ વિમાના વળી સ્ફટિક રત્નનાં છે. પરંતુ લવણુ સમુદ્રમાં જે જ્યાતિષી દેવાનાં વિમાને છે, તે વળી ઉદક ટિક રત્નનાં છે.
વિવેચન—નદ્યાદિ પ્રવેશમાગ રૂપ અત્યંત નીચા ભૂમિના ભાગ તે ગાતી કહેવાય છે. જ મૂદ્દીપ અને ધાતકીખંડની વેદિકાથી ૯૫ હજાર ચેાજન સુધી ગાતીર્થ છે. તે પછી લવણુ સમુદ્રની શિખા ૧૦ હજાર ચેાજન પહેાળી અને ૧૬ હજાર ચેાજન ઉંચી છે, અને જ્યાતિષીનાં વિમાના ઉંચાં ૯૦૦ યાજન સુધી શિખા માંડે ચાલે છે, પર`તુ ઉદક સ્ફટિક રત્નના પ્રભાવથી પાણી ફાટીને મેાકળું થઈ જાય છે, તેથી વિમાનાને પાણીમાંહે કરવામાં બાધા થતી નથી, તથા વિમાનામાં પાણી ભરાતું નથી, તેમજ વિમાનાના તેજના પ્રકાશને પાણીથી અંતરાય થતા નથી.
ચર જ્યાતિષીના વિમાનાની લંબાઇ પહોળાઈ અને ચાઈ. જોયણિ—ગરૢિ ભાગા, છપ્પન્ન અડયાલ ગાઉ દુ ઇગ-દ્વ ચઢાઈ વિમાણા-ચામ, વિત્થડા અદ્ર-મુચ્ચત્ત, ૫૪.