________________
ભોયણુજનના. ચંદાઈ-ચંદ્રાદિકના. ઇગસ-એકસઠ.
વિમાણુ-વિમાનની. ભાગા-ભાગમાંથી.
આયામ-લંબાઈ. છપન–છપ્પન્ન. અડયાલ-અડતાલીશ.
વિસ્થતા-વિસ્તાર, પહોળાઈ. ગાઉ દુ ઈગદ્દ-બે, એક | અદ્ધ-અર્ધ. અને અર્ધ ગાઉ.
| ઉચ્ચત્ત-ઉંચાઈ
શબ્દાર્થ–ચંદ્રાદિકના વિમાનની લંબાઈ અને પહેળાઈ અનુક્રમે(ચંદ્રની) એકજનના એકસઠ ભાગમાંથી છપ્પન્ન ભાગ, (સૂર્યની) એકજનના એકસઠ ભાગમાંથી અડતાલીશ ભાગ, (ગ્રહની) બે ગાઉ, નક્ષત્રની) એક ગાઉ, અને (તારાની) અર્ધ ગાઉ છે. (જોતિષીના વિમાનની) ઉંચાઈ તે (લંબાઈ) થી અર્ધ હોય છે.
વિવેચન–મનુષ્યક્ષેત્રમાં ચંદ્રના વિમાનની લંબાઈ પહેલાઈક યોજન અને ઉંચાઈ ૬ એજન, સૂર્યના વિમાનની લંબાઈ પહેળાઈ ફૂડ ચેાજન અને ઉંચાઈ ,
જન, ગ્રહના વિમાનની લંબાઈ પહોળાઈ ૨ ગાઉ અને ઉંચાઈ ૧ ગાઉ, નક્ષત્રના વિમાનની લંબાઈ પહોળાઈ ૧ ગાઉ અને ઉંચાઈ બે ગાઉ, તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાના વિમાનની લંબાઈ પહોળાઈ ના ગાઉ અને ઉંચાઈ ધ ગાઉ હોય છે. જઘન્ય સ્થિતિવાળા તારાના વિમાનની લંબાઈ પહોળાઈ ગાઉ (૫૦૦ ધનુષ્ય) અને ઉંચાઈ ૨૫૦ ધનુષ્યની હોય છે.