________________
૪૮ અદ્ધ કવિ-અર્ધ કેઠ | વતર–ચંતના. ફળના.
નયહિતે-નગરથી. આગારા-આકારવાળાં. સંખિજાજ-સંખ્યાત. ફલિહમયા–સ્ફટિકરત્નનાં. ગુણ-ગુણ. રસ્મ-રમણીક, મનહર. | ઈમે–આ (જ્યોતિષીનાં ઈસ-તિષીનાં.
વિમાને.) વિમાણુ–વિમાને. હન્તિ–છે.
નાના
| શબ્દાર્થ––અદ્ધ કેઠ ફળના આકારવાળાં, સ્ફટિક રત્નનાં, મનોહર આ તિષી દેનાં વિમાને વ્યંતરના ( અસંખ્યાત) નગરોથી સંખ્યાત ગુણ છે.
• વિવેચન—તિષીનાં વિમાને ઉદય અને અસ્તકાળે તિર્યગૂ પરિભ્રમણ કરતાં અર્ધ કઠ ફેલાકારે દેખાતાં નથી પણ ઉપર રહ્યા છતાં ગોળાકાર દેખાય છે. તેનું કારણ શું? તે વિમાની પીઠ ( તળીયું–નીચેનો ભાગ ) અર્ધ કઠ ફલાકારે છે અને તેની ઉપર ચંદ્રાદિક દેવેના પ્રાસાદે છે. તે પીઠ સહિત પ્રાસાદ વર્તુલાદિક કઈ પણ આકારે રહ્યા છતાં વાટલાકાર દેખાય છે કારણકે વસ્તુને વાંકે આકાર પણ દૂરથી ગોળાકાર દેખાય છે, તે માટે દરથી વિમાન વાટલું દેખાય છે.
જયોતિષીનાં વિમાને શેનાં છે?
તાઈ વિમાણઈ પુણ, સવાઈ હતિ ફાલિ–મયાઈ દગ-ફાલિહ મયા પુણ, લવણે જે જેઈસ વિમાણા. પ૩.