________________
૪૭
મેરૂ પર્વતથી કેટલે દૂર ચર જ્યાતિષીનાં વિમાન અને અલાકથી કેટલે દૂર સ્થિર જ્યોતિષીનાં વિમાન. ઇક્કારસ જોયણ સય, ઇગવીસિક્કાર સાહિયા કમસા મેરુ અલાગા-ખાં, જોઈસ ચ` ચરઇ હાઇ. ૧૧. ઇકારસ સય-અગીયાર સા.
મેરૂ-મેરુ પર્વતની, અલાગ–અલાકની.
અમાહ-અખાધાએ, અંતરે. જોઇસ ચ±-જ્યાતિષી ચક. ચરઈ ચાલે છે.
હાઈ-સ્થિર રહે છે.
જોયણ–જોજન,
ઇગવીસ-એકવીશ. ઇક્કારસ-અગીયાર. અહિયા અધિક. કમસા-અનુક્રમે.
શબ્દા-મેરૂ પર્વતની અમાધાએ (દૂર) અગીઆર સા એકવીશ ચેાજન અને અલેાકની અખાધાએ અગીઆર સે અગીઆર ચેાજન અનુક્રમે જ્યાતિષી ચક્ર ચાલે છે અને સ્થિર રહે છે.
વિવેચન—મનુષ્યક્ષેત્રમાં મેરૂ પર્વતથી ૧૧૨૧ ચેાજન છેટે જ્યોતિષી ચક્ર (તારા) ચાલે છે. તથા અલેાકથી લેાકમાં ૧૧૧૧ ચેાજન ચારે તરફ આવીએ ત્યાં (સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલા છેલ્લા) જન્મ્યાતિષીનાં વિમાના સ્થિર છે. એટલે અલેાકથી ૧૧૧૧ યોજન દૂર જ્યાતિષીનાં વિમાન સ્થિર છે.
જ્યાતિષીનાં વિમાનાના આકાર અને તે કેટલાં. અહં કવિદ્નાગારા, લિડુમયા રમ્મ જોઇસ–વિમાણા વતર નયરેહતા, સખિજ્જ ગુણા ઈમે હુન્તિ પર.