________________
૩૭ વાણુવ્યંતરના ૮ ભેદ અને તેમનું સ્થાન. અણપન્ની પણપન્ની, ઇસિવાઈ ભૂયવાઈએ ચેવ કદીય મહામંદી, કેહડે ચેવ પયંગે ય. ૩૯ ઇય પઢમ જેયણ સએ, રયણાએ અ૬ વંતરા અવરે, તેનું ઈહ સેલસિંદા, સુયગ અહો દાહિyત્તર. ૪૦. ઈસિવાઈ-બષિવાદી. અ-આઠ. [વાણવ્યંતર.] ભૂયવાઈએ-ભૂતવાદી. વંતરા અવરે-બીજા વ્યંતર કંદીય-કંદિત.
તે સુ-તેઓને વિષે. મહામંદી-મહાકંદિત
હ–અહીયાં પયંગે-પતંગ.
સેલસ-સેળ.
ઈદા-ઈદ્રો, ઈ-આ પ્રમાણે.
સ્યગ-સમભૂતલાની, રૂચકથી. પઢમ-પ્રથમના, ઉપરના. અહે-નીચે. જોયએ-સે જોજનમાંથી દાહિણ-દક્ષિણ. રયણુએ-રત્નપ્રભાના. | ઉત્તર-ઉત્તર દિશાએ. | શબ્દાર્થ—અણપન્ની, પણ પન્ની, ઋષિવાદી, નિશે ભૂતવાદી, કંદિત, મહાકદિત, કેહંડ (કુમા૩) અને નિચે પતંગ. અહીંયાં રત્નપ્રભાના ઉપરના સજેજનમાંથી ઉપર નીચે દશ દશ જોજન મૂકીને બાકીના ૮૦ જેજનમાં આઠ વાણું વ્યંતર દે છે તેઓને વિષે રૂચકથી દશ જન નીચે દક્ષિણ અને ઉત્તર દિશાએ સોળ ઈદ્રો આ પ્રમાણે છે.
વાણવ્યંતરના ૧૬ ઇંદ્રિોનાં નામ. સંનિહિએ સામાણે, ધાઈ વિહાએ ઈસીય ઈસીવાલે ઈસર મહેસરે વિય, હવઈ સુવછે વિસાલે ય. ૪૧.