________________
ચિંધ-ચિન્હ.
નાગે-નાગવૃક્ષ. કલંબ-કદંબ.
ઝએ-ધ્વજામાં. ખટ્ટગે–ખટવાંગ.
વિવજિયા-વર્જિત. ચપયએ-ચંપક સખા-વૃક્ષો
શબ્દાર્થ-પિશાચાદિકની ધ્વજાને વિષે અનુક્રમે કદંબવૃક્ષ, સુલવૃક્ષ, વડવૃક્ષ, ખટ્વાંગ (તાપસના ઉપકરણનું ચિન્હ), અશોકવૃક્ષ, ચંપકવૃક્ષ, નાગવૃક્ષ અને તુંબવૃક્ષનું ચિન્હ છે, ખટ્વાંગને વર્જીને બાકીનાં વૃક્ષ છે.
વિવેચન-પિશાચને કદંબવૃક્ષનું ચિન્હ, ભૂતને સુલસવૃક્ષનું ચિન્હ, યક્ષને વડવૃક્ષનું ચિન્હ, રાક્ષસને ખટ્વાંગ (ખપર) નું ચિન્હ, કિનરને અશોક વૃક્ષનું ચિન્હ, કિંપુરૂષને ચંપકવૃક્ષનું ચિન્હ, મહારગને નાગવૃક્ષનું ચિન્હ, અને ગંધર્વને તુંબરૂવૃક્ષનું ચિન્હ હોય છે. આ ચિન્હ વ્યંતર દેવેની ધ્વજાને વિષે જાણવાં.
વ્યંતર દેવોના શરીરને વર્ણ. જમુખ પિસાય મહારગ, ગંધવા સામ કિનરા નીલા રેખસ કિંમ્પરિસા વિય, ધવલા ભૂયા પુણો કાલા. ૩૮. જખ-યક્ષ.
વિ–પણ. સામ-કાંઈક કાળા. ધવલા-ળા. નીલા-લીલા.
પુણે-વળી. | શબ્દાર્થ–ચક્ષ, પિશાચ, મહેરગ અને ગંધર્વના શરીરને વર્ણ કાંઈક કાળો છે. કિનારો લીલા વણે છે. રાક્ષસ અને કિપરૂષ ધોળા વણે છે. ભૂત વળી અત્યંત કાળા છે.