________________
૩૮
હાસે હાસરઇ વિય, સેએ ય ભવે તડા મહાસેએ પયગે પયંગવઇ વિય, સાલસ દાણુ નામાð. સનિહિએ–સંનિહિત.
હાસે–હાસ્ય.
હાસરઈ-હાસ્યરતિ.
સામાણે–સામાન. થાઇ-ધાતા. વિહાએ–વિધાતા. ઇસી-ઋષીંદ્ર. ઇંસીવાલેઋષિપાલ,
ઇસર-ઇશ્વર.
મહેસર-મહેશ્વર. હવઇ છે.
સુવચ્છે–સુવત્સ. વિસાલે–વિશાલ.
વિ-પણ. સેએ-શ્વેત.
ભવે-હાય. મહાસેએ-મહાશ્વેત. પયગે-પતંગ. પય ગવઈ-પતંગપતિ.
ઇંદાણ-ઈંદ્રોનાં નામા”—નામેા.
શબ્દા —સનિહિત ઈંદ્ર ઈંદ્ર અને વિધાતા ઇંદ્ર, ઋષીંદ્ર અને
ર.
અને સામાન ઈંદ્ર, ધાતા ઋષિપાલે, ઇશ્વર ઈ ંદ્ર અને મહેશ્વર ઇંદ્ર, સુવત્સ ઈંદ્ર અને વિશાલ ઈદ્ર છે. હાસ્ય ઈંદ્ર અને હાસ્યરતિ ઇંદ્ર, શ્વેત ઈંદ્ર તથા મહાશ્વેત ઇંદ્ર, પતંગ ઈ ંદ્ર અને પત ંગપતિ ઇંદ્ર. એ (દક્ષિણ અને ઉત્તર દિશાના વાળુ વ્યંતરના) સેાળ ઇંદ્રોનાં નામેા છે. વિવેચન—ભવનપતિના વીશ ઇંદ્ર, જંતરના સેાળ, વાણુ વ્યંતરના સેાળ, જો કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રમાં અસંખ્યાત સૂર્ય અને ચંદ્રો છે તાપણુ જાતિની અપેક્ષાએ ચંદ્ર અને સૂર્ય એ એ જ જ્યાતિષીના ઈંદ્ર ગણીએ તથા વૈમાનિકમાં બાર દેવલાકના દશ ઇંદ્ર છે, કારણ કે નવમા અને દશમા દેવલેાકના પ્રાળુત ઇંદ્ર તેમજ અગીયારમા અને ખરમા દેવલાકના અચ્યુત ઇંદ્ર છે કુલ મળીને ૬૪ ઈંદ્રો છે.