________________
૨૯ :
વિવેચનસંખ્યાના આયુષ્યવાળા પંચંદ્રિય તિNચે મરણ પામીને મોક્ષ વિના નરક તિર્યંચ મનુષ્ય અને દેવ રૂપ ચાર ગતિમાં ઉપજે છે. સ્થાવર (એકેદ્રિય) અને વિકેલેંદ્રિય મરીને નિચે સંખ્યાના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યને વિષે ઉપજે છે, પરંતુ દેવતા, નારકી, અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા (તિર્યંચ અને મનુષ્ય) માં એકેંદ્રિય અને વિકસેંદ્રિય ન ઉપજે.
વિકલેંદ્રિય મરીને મનુ૫ ગતિમાં સર્વ વિરતિ ચારિત્ર પામી શકે, પણ મોક્ષે ન જાય. તેઉકાય અને વાઉકાય મરીને મનુષ્ય તો ન થાય, પણ કદાચિત્ પંચેન્દ્રિય તિર્યંચ થાય, તો પણ ભવ સ્વભાવથી સમ્યકત્વ ન પામે. બાકીના તિર્યંચ ગતિમાં સમૂછિમ અને ગર્ભજ પંચૅક્રિય તિર્યંચો તથા પૃથ્વી અપૂ અને વનસ્પતિકાય છે મરણ પામીને મનુષ્ય ગતિમાં ચારિત્ર પાળી તેજ ભવે મરૂદેવાની જેમ મોક્ષે પણ જાય.
તિર્યંચગતિ અને મનુષ્યગતિને વિષે લેશ્યા. પુઢવી દગ પરિત્તવણ, બાયર પન્જન હન્તિ ચઉલેસા, ગભય તિરિય નાણું, છહલેસા તિત્તિ સેસાણું. ર૮૩. પુઢવી-પૃથ્વીકાય.
ચઉલેસા-ચાર વેશ્યાવાળા. રંગ-અપકાય.
ગભય-ગર્ભજ. પરિવણુ–પ્રત્યેક વનસ્પ- તિરિચ-તિર્યંચ
તિકાય. નરાણું-મનુષ્યને. બાયર-બાદર.
છલેસા-છ લેહ્યા. પજજન-પર્યાપ્તા,
તિનિ-ત્રણ. હનિ-હોય છે.
સેસાણું–બાકીનાઓને.