________________
તિર્યંચ ગતિમાંથી મરણ પામીને કયાં ઉપજે અને ત્યાં તેમને શી પ્રાપ્તિ થઇ શકે ? સંખ પાણક્રિય તિરિયા,મરિ ચઉસવિ ગઈસુજન્તિ,૨૮૧, થાવર વિગલા નિયમા,સ’ખાઉ યતિરિ નરેસુ ગચ્છન્તિ, વિગલાલબ્લિજ્જ વિરઈ,સમ્મ પિનતેઉવાઉ ચુયા.૨૮૨.
સખ–સંખ્યાતા આયુષ્ય
વાળા.
પણિ દિય-પચે દ્રિય. તિરિયા-તિર્યંચા.
૨૯૮
રિ-મરીને. ચસુવિ–ચારેપણુ. ગઈસુ-ગતિને વિષે. જતિ–જાય છે, ઉપજે છે.
થાવર સ્થાવર. વિગલા-વિકલે'દ્રિય. નિયમા-નિશ્ચે.
સ`ખાઉ–સખ્યાતા આયુ
યવાળા.
તિરિ-તિર્યંચ.
નરેસુ-મનુષ્યને વિષે. ગચ્છન્તિ-જાય છે, ઉપજે છે. વિગલા-વિકલે દ્રિય. લબ્લિજ-પામે.
વિરઈસ વિરતિને સમપિ-સમ્યકત્વ પણ,
ન-ન પામે.
તેઉ-તેઉકાય વાઉ-વાઉકાયથી.
ચુયા-ચવેલા
શબ્દાસ ખ્યાતા
આયુષ્યવાળા
પંચદ્રિય
તિર્યંચેા મરીને ચારે પણ ગતિને વિષે ઉપજે છે, સ્થાવર અને વિકલેન્દ્રિય નિશ્ચે સખ્યાતા આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યને વિષે ઉપજે છે. (આગામી ભવમાં) વિકલેંદ્રિય સર્વવિરતિ પણાને પામે. (પણ) તેઉકાય અને વાયુકાયથી ચ્યવેલા જીવા ( આગામી ભવમાં ) સમ્યકત્વ પણ ન પામે.