________________
૩. સંબંધ એ પ્રકારે—સાધ્ય સાધન અને ગુરૂ પર્વ ક્રમ લક્ષણ. તેમાં આ સંગ્રહેણી ગ્રંથ તે સાધન અને તેથી થતું જ્ઞાન તે સાધ્ય. તથા ગુરૂ પર્વ ક્રમ લક્ષણ તે આ ગ્રંથ અર્થથી મહાવીર સ્વામીએ કહ્યો તથા સુધર્માસ્વામીએ દ્વાદશાંગીમાં ગુયેા. તેમાંથી શ્યામાચાર્યાદિકે પન્નવણાદિ સુત્રામાં ઉદ્ધર્યાં, તેમાંથી જિનભદ્રંગણી ક્ષમાશ્રમણે મેટી સંગ્રહણીમાં કહ્યા તેમાં અન્ય અન્ય ગાથા નાંખવા વડે ૪૦૦-૫૦૦ ગાથા વાળી થઈ તેથી ચંદ્રસૂરિએ તે અને સંક્ષેપીને અલ્પબુદ્ધિવાળાઓને માટે આ સંગ્રહણી રચી. ૪. અધિકારી—આ સંગ્રહેણીને જાણવાની ઇચ્છાવાળા ચતુર્વિધ સંઘ.
ભવનપતિનું જધન્ય આયુષ્ય.
દસ વાસ સહસ્સા, ભવણવઈણું જહન્ન ડિઇ. ૨ ભવણવઇ –ભવનપતિની,
જહેન-જઘન્ય. ફિઇ-સ્થિતિ.
શબ્દા—ભવનપતિનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર
દસ-શ
વાસ–વ. સહસ્સા હજાર.
વનું હાય છે.
વિવેચન—ભવનપતિના દશે નિકાયના દેવા તથા દેવીઓનું જધન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું હાય છે.
ભવનપતિ દેવ અને દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય. ચમર બલિ સાર–મહિઅં, તદ્દેવીણું તુ તિન્નિ ચત્તારિ પલિયા સર્દ્રા, સેસાણ નવનિકાયાણ દાહિણ દિવ પલિય, ઉત્તરએ હન્તિ દુન્નિ દેસૂણા તદ્દેવી-મદ્ધ પલિય, દેસૂણું આઉં-મુક્કેાસ,
૩