________________
અમર બલિ-ચમરેંદ્ર અને દાહિણ-દક્ષિણના.
બલીંદ્રનું. દિવ પલિય-ઢ પલ્યોપમ સાર-સાગરેપમ. ઉત્તર-ઉત્તરનાનું. અહિયં–અધિક.
હન્તિ–હોય છે. તદેવીણું–તેઓની દેવીઓનું. દુનિ દેસૂણુ-કાંઈક ઓછા તુ-વળી. તિનિ-ત્રણ.
તવીમ-તેની (દક્ષિણ નવચત્તારિ–ચાર.
નિકાયની દેવીનું). પલિયાઈ-
પપમ. અદ્ધપલિય–અર્ધ પામ સા–અડધા સહિત. દેસૂણું–દેશે ઉણું ૧ પલ્યોપમ. સેસાણું–બાકીના. | આઉ–સુક્કસં-ઉત્કૃષ્ટ નવનિકાયાણું-નવનિકાનું આયુષ્ય.
શબ્દાર્થ—અમરેંદ્ર અને બલીનું આયુષ્ય અનુક્રમે ૧ સાગર૦ અને ૧ સાગરે થી અધિક છે. તેઓની દેવીઓનું આયુષ્ય અનુક્રમે ૩ પપમ અને કા પલ્યોપમ છે, બાકીના (ભવનપતિના) દક્ષિણ નવ નિકાયના દેવેનું (આયુષ્ય) ના પલ્યોપમ અને ઉત્તર દિશાના નવ નિકાયનું દેશે ઉણું બે પલ્યોપમ છે. દક્ષિણની નવનિકાયની દેવીનું છે પપમ અને ઉત્તરની નવનિકાયની દેવીનું કાંઈક ઓછા એક પલ્યોપમ આયુષ્ય ઉત્કૃષ્ટથી હોય છે.
વિવેચન-દેવામાં જ્યાં અધિક અને એાછું આયુ કહ્યું હોય ત્યાં પલ્યોપમને અસંખ્યાતમો ભાગ અધક અને એ જાણ
હી શ્રી ધૃતિ કીર્તિ બુદ્ધિ અને લક્ષ્મી એ છ દેવીઓનું આયુષ્ય ૧ પલ્યોપમ છે માટે તે અસુર કુમાર નિકાયની જાણવી