________________
૨૮૧
પૃથ્વીકાયના ભેદો અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય. સહા ય સુદ્ધ વાલુય, મણસિલા સરા ખરપુઢવી, ઇગ બાર ચઉદ સેલસ, દૂરસ બાવીસ સમ સહસા ર૬૦ સણહા-સુંવાળી પૃથ્વી. ઇગ-એક સુદ-શુદ્ધ પૃથ્વી.
બાર-બાર. વાલય-રેતી.
ચઉદ–ચોદ.
એલસ-સેળ. મણેસિલા-મનશિલ.
અફૂરસ-અઢાર. સક્કરા-કાંકરા
બાવીસ-બાવીશ. ખર પુઢવી-કઠીન પૃથ્વી. સમ સહસા-હજાર વર્ષ.
| શબ્દાર્થ–સુંવાળી પૃથ્વી, શુધ્ધ પૃથ્વી, રેતી, મનઃશિલ, કાંકરા અને કઠીન પૃથ્વીનું અનુક્રમે ૧-૧૨૧૪–૧૬-૧૮ અને ૨૨ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે.
વિવેચન–મારવાડ દેશની સુંવાળી માટીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક હજાર વર્ષનું, શુધ (ગેપીચંદન) પૃથ્વીનું ૧૨ હજાર વર્ષનું, નદી પ્રમુખની રેતીનું ૧૪ હજાર વર્ષનું, મનઃશિલનું ૧૬ હજાર વર્ષનું અને શર્કરા (કાંકરા હડતાલ સુરમા વિગેરે)નું ૧૮ હજાર વર્ષનું અને કઠણ પૃથ્વી (પાષાણ રત્નાદિકનું ૨૨ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું ગર્ભજ પચેંદ્રિય તિર્યંચના ભેદોનું ઉત્કૃષ્ટ આયુષ્ય. ગભભૂય જલય–ભય, ગબ્બરગપુવ કેડિ ઉોસા, ગમ્મચઉષય પખિસુતિપલિય પલિયા અસંખસે.૨૬૧