________________
૧૮૨
ગભ–ગર્ભજ.
ગભ-ગર્ભજ. ભુય-ભુજ પરિસર્ષ.
ચઉ૫ય-ચતુષ્પદ. જલયર–જલચર
પકિખમુ-પક્ષીઓનું. ઉભય-બંને પ્રકારના. ગાગ-ગર્ભજ ઉરઃ
તિપલિય-૩ પપમ. પરિસર્પનું. | પલય–પલ્યોપમને. પુવકોડિ–પૂર્વક્રોડ વર્ષ અસંખંસા-અસંખ્યાત ઉકકોસા-ઉત્કૃષ્ટથી.
શબ્દાર્થ–ગર્ભજ ભુજ પરિસર્પ, બંને પ્રકારના (સમૂર્ણિમ અને ગર્ભજ) જલચર, ગર્ભજ ઉરઃ પરિસર્ષનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વર્ષનું છે, ગર્ભજ ચતુષ્પદ અને પક્ષિઓનું આયુષ્ય અનુક્રમે ૩ પપમ અને પલ્યોઅમને અસંખ્યાત ભાગ હોય છે.
પૂર્વનું પ્રમાણ પુલ્વેસ્સ ઉ પરિમાણું, સયરિ ખલુ વાસ કેડિ લકૂખાઓ. છપ્પન્ન ચ સહસ્સા, બોધબ્બા વાસ કેડીણું. ૨૬૨, પુરવસ્ય-પૂર્વનું.
લકખાઓ-લાખ. ઉ–વળી
છપ્પનં-છપન્ન. પરિમાણું-પ્રમાણ. સિયરિં–સીત્તેર.
સહસ્સા-હજાર. ખલુ-નિચ્ચે.
બોધવા-જાણવાં. વાસ-વર્ષ.
વાસ-વર્ષ. કેડિ-કોડ.
કેડીણું-કોડ.