________________
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પચે ંદ્રિય તિય ચની ઉત્કૃષ્ટ સ્થિતિ. આવીસ સગતિ દસ વાસ,સહસ ગણિતિદિણ બેઇંદિયાઇસુ, આરસ વાસુ પણ દિણુ, છમ્માસ તિપલિયડિઇ જિĚા.૨૫૯
આવીસ-બાવીશ.
બેઇદિયાઇસુ-એઇંદ્રિયાદિ
સગ-સાત.
તિ-ત્રણ.
દસ-દશ.
વાસ-વર્ષ .
સહસ-હજાર.
૨૮૦
અણુ-અગ્નિકાયનું, તિ દિણ-ત્રણ દિવસ.
કને વિષે.
આરસ વાસ-બાર વર્ષ.
ઉપદિણ-૪૯ દિવસ, માસ-૭ માસ.
તિપલિય–ત્રણ પત્યેાપમ. ફિઇ-સ્થિતિ.
જિન-ઉત્કૃષ્ટથી.
શબ્દા–પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાવીશ હજાર
વ, અપ્કાયની ૭ હજાર વર્ષ, વાઉકાયની ત્રણ હજાર વર્ષી, વનસ્પતિ કાયની ૧૦ હજાર વર્ષ, અગ્નિકાયની ૩ દિવસ, એઈંદ્રિયાદિકને વિષે અનુક્રમે ૧૨ વર્ષી, ૪૯ દિવસ અને ૬ માસ, મનુષ્ય અને તિય ચની૩ ૫૨ેાપમ છે.
વિવેચન—તિર્યંચગતિમાં એકેદ્રિય ( પૃથ્વી-પાણીઅગ્નિ-વાયુ અને વનસ્પતિકાય ) વિકલેન્દ્રિય (એઈંદ્રેય તેઇદ્રિય ને ચઉરિદ્રિય) અને પંચેન્દ્રિય તિર્યંચ [ગભ જ અને સમૃઘ્ધિ] હોય છે, તેમાંથી ગજ પચેંદ્રિય તિર્યંચ સિવાયના બાકીના જીવા. સમૂમિ જાય છે. ઉપર કહેલ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાયઃ નિરૂપદ્રવ સ્થાનને વિષે જાણવી અને એ સર્વાંની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત જાણવી.