________________
૨૩૧
૧ લાખ ૩૦ હજાર જન રહે. શર્કરપ્રભાના ૧૧ પ્રકર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચો છે, તેથી ૧૧ પ્રતરને ૩ હજારે ગુણતાં ૩૩ હજાર જન થાય. તે ૧ લાખ ૩૦ હજાર જનમાંથી ઓછા કરીએ, તે ૭ હજાર
જન રહે; તેને ૧૧ પ્રતરની વચમાં ૧૦ આંતરા હોવાથી દશે ભાગતાં ૭૦૦ પેજન આવે, તેટલું અંતર શર્કરા પ્રભાના દરેક પ્રતરે જાણવું.
વાલુકાપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૨૮ હજાર યેજનને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૨૬ હજાર જન રહે. વાલુકા પ્રભાના ૯ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉંચે છે, તેથી ૯ પ્રતરને ૩ હજારે ગુણતાં ર૭ હજાર યોજન થાય. તે ૧ લાખ ૨૬ હજાર એજનમાંથી ઓછા કરીએ, તે ૯ હજાર યજન રહે, તેને નવ પ્રતરની વચમાં ૮ આંતરા હોવાથી આઠે ભાગતાં ૧૨૩૭૫ પેજન આવે, તેટલું અંતર વાલુકા પ્રભાના દરેક પ્રતરે જાણવું.
પંકપ્રભા પૃથ્વીને પિંડ 1 લાખ ૨૦ હજાર જનને છે, તેમાંથી બે હજાર જન ઓછા કરતાં ૧ લાખ ૧૮ હજાર જન રહે. પંકપ્રભાના ૭ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર જન ઉચે છે, તેથી ૭ પ્રતરને ૩ હજારે ગુણતાં ૨૧ હજાર એજન થાય. તે એક લાખ ૧૮ હજાર એજનમાંથી ઓછા કરીએ, તે ૭ હજાર
જન રહે. તેને સાત પ્રતરની વચમાં ૬ આંતરા હેવાથી