________________
૨૩૨
છએ ભાગતાં ૧૬૧૬૬ ચેાજન આવે, તેટલું પ`કપ્રભાના દરેક પ્રતરે અંતર જાણવું.
ધૂમ પ્રભા પૃથ્વીના પિડ ૧ લાખ ૧૮ હજાર ચેાજનના છે, તેમાંથી બે હજાર યેાજન એછા કરતાં ૧ લાખ ૧૬ હજાર ચેાજન રહે. ધૂમ પ્રભાના ૫ પ્રતર છે, તે દરેક પ્રતર ૩ હજાર ચેાજન ઉંચા છે, તેથી પાંચ પ્રતરને ૩ હારે ગુણતાં ૧૫ હજાર ચેાજન થાય. તે ૧ લાખ ૧૬ હજાર યોજનમાંથી એછા કરીએ, તે ૧ લાખને ૧ હજાર ચેાજન રહે; તેને પાંચ પ્રતની વચમાં ૪ આંતરા હાવાથી ચારે ભાગતાં ૨૫૨૫૦ યાજન આવે, તેટલું ધૂમ પ્રભાના દરેક પ્રતરે અંતર જાણવું.
તમપ્રભા પૃથ્વીને પિડ ૧ લાખ ૧૬ હજાર યેાજનના છે, તેમાંથી બે હાર યેાજન આછા કરતાં ૧ લાખ ૧૪ હજાર ચેાજન રહે. તમઃપ્રભાના ૩ પ્રતર છે, તેરેક પ્રતર૩ હજાર યેાજન ઉચા છે, તેથી ૩ પ્રતરને ૩ હજારે ગુણતાં ૯ હજાર યેાજન થાય. તે ૧ લાખ ૧૪ હજાર ચેાજનમાંથી એછા કરીએ, તે ૧ લાખને ૫ હજાર યેાજન રહે; તેને ત્રણ પ્રતરની વચમાં બે આંતરા હાવાથી બેએ ભાગતાં પર૫૦૦ ચેાજન આવે, તેટલું તમઃપ્રભાના દરેક પ્રતરે અંતર જાણવું.
તમસ્તમઃપ્રભા પૃથ્વીના પિંડ ૧ લાખ ૮ હજાર ચેાજનના છે તેમાંથી ઉપર નીચે પર૫૦૦ યેાજન એછા કરતાં ૩ હજાર યેાજન રહે. તમસ્તમઃપ્રભાનેા ૧ પ્રતર છે, માટે તેની ઉંચાઇ ત્રણ હજાર યેાજનની જાણવી.