________________
૨૯
સાતે નરક પૃથ્વીને વિષે નરકાવાસા રહિત ક્ષેત્ર. છસુ હિડ્ડીવરિ જોચણ, સહસ્ય આવન્ન સર્વાં ચરિમાએ, પુઢવીએ નરય રહિય, નરયા સેસઁમિ સવાસુ. ૨૨૩, સુ—છ પૃથ્વીને વિષે. હિોવરિ-હેઠે અને ઉપર. જોયણ-યાજન.
પુઢવીએ-પૃથ્વીને વિષે. નય રહિય –નરકાવાસ
રહિત.
સહસ્સ–એક હજાર.
બાવન સદ્ગુ–સાડી બાવન
હજાર.
ચરિમાએ-છેલ્લી (સાતમી)
ને વિષે.
પુઢવી—પૃથ્વી. તિસહસ–ત્રણ હજાર વડે. ગુણિઅહિ –ગુણાએલા. નિયય પયરેહિ-પેાતાના
પ્રતરાના.
નયા—નરકાવાસા સેસ'મિ—બાકીના
(Àા
વિભાગ) ને વિષે.
સવ્વાસુ-સ પૃથ્વીએમાં. શબ્દા છ પૃથ્વીને વિષે હેઠે અને ઉપર એક હજાર યેાજન અને છેલ્લી (સાતમી) પૃથ્વીને વિષે સાડી આવન હજાર ચેાજન નરકાવાસ રહિત (ક્ષેત્ર) છે, બાકીના (ક્ષેત્ર વિભાગ)ને વિષે સવ પૃથ્વીઓમાં નરકાવાસા છે. નરક પૃથ્વીના દરેક પ્રતરનુ અંતર. બિસહસ્યૂણા પુઢવી, તિસહસગુણિઐહિ નિયય પયરેહિં, ઊણાવણ નિય પંચર, ભ ઇચા. પત્થડ તરય’. ૨૨૪, બિસહસ્સણા-એ હજાર ઊણા ઓછા.
ઓછી.
સ્વણુ-એક રૂપ ઓછા. નિય પયર-પેાતાના પ્રતર
વડે.
ભાઇયા–ભાગવાથો. પત્થર્ડ તરય—પ્રતરનું
આંતર્