________________
२२८
નરકાવાસાનું... ઉંચપણું' પહેાળપણુ' અને લાંખપણુ કહે છે.
તિ સહસુચ્ચા સન્થે, સ`ખમસખિજ્જ વિત્થડાયામા, પણયાલ લખ સીમંતય લક્ષ્મ' અપટ્ઠાણા. ૨૨૨.
તિ સહસ્સ-ત્રણ હજાર. ઉચ્ચા-ચા. સવ્વ સવે. સ’ખ’–સંખ્યાતા. અસખિજજ-અસંખ્યાતા. વિથડાયામા— પહેાળાઇ અને લખાઈવાળા.
પયાલ લક્ષ્મ-પીસ્તાલીશ લાખ.
સીમ‘ત-સીમ તક.
લખ—૧ લાખ યાજનના.
અપઠ્ઠાણા—અપ્રતિષ્ઠાન.
શબ્દાર્થ-સર્વે નરકાવાસા ત્રણ હજાર યેાજન ઉંચા અને સખ્યાતા કે અસખ્યાતા ચેાજન પહેાળાઈ અને લખાઈવાળા છે. સીમંતક (ઈંદ્રક નરકાવાસા) ૪૫ લાખ ચેાજનના અને અપ્રતિષ્ઠાન (ઈંદ્રક નરકાવાસા) ૧ લાખ ચેાજનને લાંબા પહેાળા છે.
વિવેચન-દરેક નરકાવાસાની પીઠ (નીચેના ભાગ), મધ્ય ભાગ અને સ્કૂપિકા (શિખર) એ ત્રણે એકેક હજાર યેાજન પ્રમાણ હાવાથી સવે નરકાવાસા ૩ હજાર ચેાજન ઉંચા છે; તથા અપ્રતિષ્ઠાન નરકાવાસાની પૂર્વ દિશામાં કાલ, પશ્ચિમ દિશામાં મહાકાલ, દક્ષિણ દિશામાં રાક અને ઉત્તર દિશામાં મહારારૂક એ ચારે નરકાવાસાની લંબાઈ, પહેાળાઇ અને પરિધિ અસખ્યાતા કાડાકાડી ચેાજનની જાણવી.