________________
૨૧૫ (ત્રણે) વલમાં અનુક્રમે ૧ ગાઉ અને એક ગાઉને ત્રીજો ભાગ (૧૩ ગાઉ), ૧ ગાઉ, તથા એક ગાઉને ત્રીજો ભાગ (3 ગાઉ)નાંખીએ (ઉમેરીએ). એ પ્રમાણે અનુક્રમે બીજી પૃથ્વીને વિષે (વલોનું પ્રમાણ આવે). તે (નાંખવા ગ્ય ભાગ) ને પણ બમણું, ત્રણગણે, ચારગણે, પાંચગણે અને છ ગુણે કરીને અનુક્રમે ત્રીજી આદિ (પૃથ્વીઓ)ને વિષે નાંખો. મઝે ચિય પુઢવી અહે, ઘણુદહિ પમુહાણ પિંડ પરિમાણું, ભણિય તઓ કમેણું, હાયઇ જા વલય પરિમાણું. ૨૧૪. મઝે-મધ્ય ભાગે. ભણિયં–કહ્યું છે. ચિય-નિચે.
તઓ-તે પછી. મુવી -પૃથ્વીની. અહે-નીચે.
કમેણું અનુકમે. ઘણુદહિ-ઘનોદધિ.
હાય-ઘટે છે. પમ્હાણ-પ્રમુખના,વિગેરેના જાયાવત્, સુધી. પિંડ પરિમાણુપિંડનું | વલય-વલયનું
પ્રમાણ. | પરમાણું-પ્રમાણ.. શબ્દાર્થ પૃથ્વીની નીચે નિચે મધ્યભાગે ઘનદધિ વિગેરેના પિંડનું પ્રમાણ કહ્યું છે, તે પછી અનુક્રમે થાવત્ વલયનું પ્રમાણ છેડા સુધી) ઘટે છે. ૨૧૬.
દરેક નરક પૃથ્વીના નારકાવાસા. તીસ પણવીસ પન્નરસ, દસ તિક્તિ પણુણ એગ લખાઇ, પંચ ય નયા કમસો, ચુલસી લખાઈ સત્તસુ વિ. ૨૧પ.