________________
તીસ-ત્રીસ લાખ. | પંચ-પાંચ. પણવીસ-પચ્ચીશ લાખ.
નરચા-નરકાવાસા. પન્નરસ-પંનર લાખ.
કમ-અનુક્રમે. દસ-દશ લાખ. તિનિ-ત્રણ લાખ
ચુલસી-ચોરાશી.
લખાઈ-લાખ.. પણણ (પણ+ઉણુ)-પાંચ
ઓછા.
સત્તસુ-સાતેને વિષે. એગ લખાઈ-એક લાખ. | વિ-પણ.
શબ્દાથ–(પહેલી નરક પૃથ્વીના) ૩૦ લાખ, (બીજીના) ૨૫ લાખ, (ત્રીજીના) ૧૫ લાખ, (ચેથીના) ૧૦ લાખ, (પાંચમીના) ૩ લાખ, (છઠ્ઠીના) પાંચ ઓછા એક લાખ અને (સાતમીના) પાંચ નરકાવાસા અનુક્રમે છે. પણ સાતે પૃથ્વીને વિષે (સર્વ મળીને) ૮૪ લાખ નરકાવાસા થાય છે.
વિવેચન-નરકાવાસા એટલે નારકી જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાને.
દરેક પૃથ્વીના પ્રત. તેરિસ્કારસ નવ સગ, પણ તિ#િગ પર સવિગુણવન્ના, સીમંતાઈ અપઈ-ઠાણુતા ઈદયા મજ. ૨૧૬. તેર-તેર.
સવ–સવ. ઈકારસ-અગીઆર. ઈગુણવન્નાઓગણપચાસ. નવનવ.
સીતાઇસીમંતક સગ-સાત.
આદિથી પણ–પાંચ.
અપઠાણું તા-અપ્રતિષ્ઠાતિ-િત્રણ.
ન સુધી. ઇગ-એક.
ઈદયા-ઈદ્રક નરકાવાસા. પયર-પ્રતર.
મજ–મધ્યભાગને વિષે.