________________
૨૧૪
ન કુસંતિ-સ્પર્શતી નથી. સતિભાગ ગાઊયં-ત્રીજા અલગ–અલકને.
ભાગ સહિત એક ગાઉ, ચઉદિસંપિ-ચારે દિશાએ (૧૩ ગાઉ)
પણ. ગાય-૧ ગાઉ. પુઢવી-પૃથ્વીઓ. તહ-તેમજ, તથા. વલય–વલ વડે. ગાઉ-૧ ગાઉને. સંગહિયા વિંટાએલી. તિભાગે-ત્રીજો ભાગ. રણુએ-રત્નપ્રભાના. પઢમમહી-પહેલી પૃથ્વીના. વલયાણું–વલને. વલએ સું–વલમાં. છ-છ (જન)
ખિવિજજ-નાંખીએ,ઉમેરીએ. અદ્ધ પંચમ-પાંચમું | એયંએ પ્રમાણે.
અડધું (કા) . કેમેણુ-અનુક્રમે. યણ-જન. બીયાએ-બીઝને વિષે. સ-દેઢ (જન). દ તિ ચઉ પંચ છગવિFખંભે-વિસ્તાર. બે ત્રણ ચાર પાંચ અને ઘણુ ઉદહી-ઘને દધિ. ઘણુતળુ વાયાણ-ઘનવાત તઈયાસુ-ત્રીજી આદિને વિષે.
અને તનવાતના. તપિ-તેને પણ. હોઈ–છે.
| ખિવ-નાખે, નાખ. જહસંબં-અનુક્રમે. | કમસે-અનુક્રમે.
શબ્દાર્થ – ઘનેદધિ ઘનવાન અને તનવાતના) વલ વડે વિંટાએલી (સાત) પૃથ્વીઓ ચારે દિશાએ પણ અલકને સ્પર્શતી નથી. રત્નપ્રભાના ઘને દધિ ઘનવાત અને તનવાતના વલયને વિસ્તાર (છેડે) અનુક્રમે છ એજન, સાડાચાર જન અને દેઢ જન છે. પહેલી પૃથ્વીના