________________
૧૧ શબ્દાર્થ– ૧. ઘર્મા, ૨. વંશા, ૩. શિલા, ૪. અંજના, ૫. રિટા, ૬. મઘા અને ૭. માઘવતી નામ વડે પૃથ્વીઓ છત્રાતિછત્ર ( ઉંધા રાખેલ છત્રની નીચે મોટા મોટા છત્રવાળા) આકારવાળી છે.
વિવેચન- નીચેની દરેક પૃથ્વીઓ ઉંધા રાખેલ છત્રના આકારે અને નીચે નીચે વિસ્તારમાં મોટી મોટી છે. જેમકે –વિસ્તારમાં સૌથી નાની ઘમ, તેની નીચે વંશા વિસ્તારમાં મોટી છે, એમ સર્વત્ર સમજવું.
સાતે નરક પૃથ્વીને પિંડ તથા તેને આધાર. અસીય બનીસ અડવી, વિસા, અર સોલ અડસહસા, લખુવરિ પુઢવિપિડે,ઘણુદહિ ઘણવાય તણવાયા. ૨૦૯ અસીય-એસી.
સહસા-હજાર. બત્તીસ-બત્રીશ.
લકખુવરિ–લાખ ઉપર. અડવીસ-અઠયાવીશ. વીસા-વીશ.
પુઢવિપિંડે–પૃથ્વીનેપિંડ. અર–અઢાર.
ઘણુદહિ-ધનેદધિ. સેલ-સેલ.
ઘણુવાય-ઘનવાત. અડ-આઠ.
| | તણુવાયા-તનવાત. | શબ્દાર્થ- (સાત) નરક પૃથ્વીને પિંડ અનુક્રમે પહેલીને ૧લાખ ૮૦ હજાર, બીજીને ૧લાખ ૩૨ હજાર, ત્રીજીને ૧લાખ ૨૮ હજાર, ચેથીને ૧લાખ ૨૦ હજાર, પાંચમીને ૧લાખ ૧૮ હજાર, છઠ્ઠીને ૧લાખ ૧૬ હજાર અને સાતમીને ૧લાખ ૮ હજાર છે. અને તે ( દરેક) ની નીચે ઘનેદધિ ઘનવાત તનવાત અને–