________________
ર૧૨
યુકત.
ગણું ચ પ દુર્ણ, વીસ સહસ્સાઈ ઘણુદહી પિંડે, ઘણત વાયાગાસા અસંખ્ય જોયણ જુયા પિડે. ૨૧૦ ગયણુંઆકાશ. .
તણુવાય-તનવાત. પઈલૂણું–રહેલું છે. આગાસા-આકાશને. વીસ સહસ્સાઈ-૨૦હજાર.
અસંખ-અસંખ્યાતા. ઘણુદહિ-ઘને દધિને. - પિંડે–પિંડ, જથ્થ.
જેયણ જુયા-જન વડે ઘણ-ઘનવાત.
શબ્દાર્થ-આકાશ રહેલું છે. (મધ્યભાગે) ઘનેદધિને પિંડ ૨૦ હજાર યોજન છે. ઘનવાત તનવાત અને આકાશને પિંડ અસંખ્યાતા યોજન વડે યુકત છે.
વિવેચન-દરેક નરક પૃથ્વીની જાડાઈના મધ્ય ભાગ નીચે ઘને દધિની જાડાઈ ૨૦ હજાર યોજનની છે. તેની નીચે ઘનવાત અસંખ્યાત એજન, તેની નીચે તનવાત અસંખ્યાત જન અને તેની નીચે આકાશ અસંખ્યાત
જન મધ્ય ભાગે છે, તે પછી ઘને દધિ આદિ ત્રણે વલ ઘટીને છેડે કેટલા યોજન વિસ્તારે હોય? તે કહે છે.
પ્ર . ૧. બંને રીતે ૧૦ પ્રકા ની ક્ષેત્ર વેદનાનું વિવેચન કરે.
૨. ૩ પ્રકારની વેદનામાંથી કઇ વેદના કેટલી નરક સુધી હોય? નારકીઓને ભય કયા કારણોથી હેય?
૩. પહેલી, ત્રીજી અને છઠ્ઠી નરકનાં નામ, ગોત્ર, આકાર, પૃથ્વીપિંડ અને મધ્યભાગે આધાર રૂ૫ ઘોદધિ આદિ વલયોની જાડાઈ કહે.