________________
ર૧૦:
શબ્દાર્થ – ૧. રત્નપ્રભા, ૨. શર્કરા પ્રભા, ૩. વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫. ધૂમપ્રભા, ૬. તમ પ્રભા અને ૭. તમસ્તમપ્રભા એ અનુક્રમે સાતે પૃથ્વીનાં ગાત્ર (ગુણ ઉપરથી બનેલાં નામે) છે.
વિવેચન : રત્નપ્રભાના ત્રણ કાંડ (ભાગ) છે. પહેલે ખરકાંડ ૧૬ હજાર જનને, તેમાં રત્ન ઘણાં હોય છે. બીજે પંક બહલ કાંડ ૮૪ હજાર જનને, તેમાં કાદવ ઘણે હોય છે. ત્રીજે જલ બહલ કાંડ ૮૦ હજાર યોજનને, તેમાં પાણી ઘણું હોય છે. બાકીની છએ પૃથ્વી પૃથ્વીકાયમય છે, શર્કરા પ્રભામાં કાંકરા ઘણું હોય; વાલુકા પ્રભામાં રેતી ઘણી હોય, પંકપ્રભામાં કાદવ ઘણે હોય, ધૂમપ્રભામાં ધૂમાડે ઘણે હાય, તમઃ પ્રભામાં અંધકાર ઘણે હોય અને તમસ્તમ પ્રભામાં અત્યંત ઘણે અંધકાર હોય છે.
સાતે નરકનાં નામ તથા આકાર. ઘમ્મા વંસા સેલા, અંજણ રિટા મઘા ય માઘવઈ, નાહિં પુઢવી, છત્તાઈછત્ત સંડાણા ૨૦૮. ઘમા-ઘર્મા.
માઘવઈ-માઘવતી. વસા-વંશા.
નામે હિં-નામ વડે. સેલા–શિલા.
પુઢવીએ-પૃથ્વીઓ. અંજણ–અંજના.
છત્તાઈછત્ત-છત્રાતિછત્ર. રિ-રિષ્ટા.
સંઠાણ-સંસ્થાન(આકાર) મઘા-મઘા.
વાળી.