________________
૧૮૧ અનંતમા ભાગને આસ્વાદ લે છે. દેવતા નારકી અને એકેંદ્રિય જીને કવલાહાર હેત નથી, પરતું શરીર પર્યાપ્ત પૂર્ણ થયા પછી તે જ માહારી હોય છે. દેવતાને મન કપિત શુભ પગલે સર્વ કાયાએ આહારપણે પરિણમે છે. નારકીને અશુભ પુદ્ગલે આહારપણે પરિણમે છે. તે દેવતા અને નારકીનાં આહાર કરાયેલાં પુદ્ગલેને વિશુદ્ધ અવધિજ્ઞાની એવા પાંચ અનુત્તરવાસી દેવો દેખે તથા જાણે, પરંતુ નારકીથી માંડીને રૈવેયક સુધીના દેવતા અવધિજ્ઞાનથી તે આહાર કરાયેલાં પગલે ન દેખે.
વળી બીજી રીતે ૩ પ્રકારના આહાર કહે છે. સચિત્તા-ચિત્ત–ભય, રૂ આહાર સવ તિરિયાણું સવ-નરાણું ચ તહા, સુર–નેરઈયાણ અચિત્ત. ૧૮૩ સચિત્ત-સચિત્ત, જીવવાળ. | સલ્વનરાણું-સર્વે મનુષ્યને. અચિત્ત-અચિત્ત, નિઈ.
| તહા-તેમજ, તા. 17 ઉભયરૂ-સચિત્તાચિત્ત " (મિશ્ર) રૂપ,
સુર નેરયાણુ-દેવતો અને આહાર-આહાર.
નારકીઓને સતિરિયાણું–સર્વ તિર્યચ. અગ્નિ-અચિત્ત. | શબ્દાર્થ–સર્વ તિર્યંચ અને સર્વ મનુષ્યને સચિન, અચિત્ત અને મિશ્ર રૂપ આહાર હોય છે તથા દેવતા અને નારકીઓને અચિત્ત આહાર હોય છે. આભેગા–ણાભેગા, સવૅસિં હાઈ લેમ આહારે, નિરયાણું અમણુને, પરિણમઈ સુરાણ સમણુન્નો. ૧૮૪